SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેની ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાની હતી તે અમૂલ્ય અને અલભ્ય ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યો છે. અધ્યાત્મક૯પદ્રમ લેખક–સ્વર મૌક્તિક ઉપઘાત, વિસ્તૃત વિવેચન, અર્થ, ટિપણ, તેમજ કર્તા-પુરુષ સહસાવધાની આ. શ્રી મુનિસુંદરસૂરિજીનું જીવનચરિત્ર વિગેરે માહિતી પૂર્ણ વિષ છે ચતુર્થ આવૃત્તિઃ પાકું હલ ક્લંથ બાઈડીંગ, સુંદર જેકેટ, કાઉન આડ પેજી સાઈઝના પૃષ્ઠ 480, છતાં મૂલ્ય માત્ર રૂ. 6-4-0 લખો—શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, છે સ્ત્રી કેળવણીની આદર્શ જૈન સંસ્થા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ-પાલીતાણા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતળ છાયડીમાં આ સંસ્થા છેલ્લા 28 વરસથી જૈન સમાજની વિધવા, સધવા અને કુમારિકા બહેનેને ખાનપાન અને રહેવાની સગવડ સાથે ધાર્મિક, વ્યવહારિક, હુન્નર ઉદ્યોગ વિગેરે સ્ત્રી ઉપયોગી સર્વાગી શિક્ષણ આપી ધર્મના સુસંસકાર રેડી બહેનના ભાવી જીવનને ઉજવળ બનાવવા અવિરત પ્રયાસ કરી રહેલ છે. લાંબા સમયની સખ્ત મેઘવારીને લીધે સંસ્થા ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલ છે. અત્યારની નાણાકીય મુશ્કેલી નિવારી આવી ઉપયોગી સંસ્થાને ચાલુ રાખવા જૈન સમાજના ધર્મપ્રેમી ભાઈ-બહેનની આવશ્યકીય ફરજ છે. મદદ ઉપરના શિરનામે મોકલવી. enerstate cu certocalie algemeen તાજેતરમાં જ બહાર પડ્યું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા કર્તા. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B, B. s. મુમુક્ષુઓને માટે આ પુસ્તક સારું માર્ગદર્શક છે એક સ શિક્ષાપાઠ આપી તેમાં વિવિધ છે વિષયો તેમ જ ગુણાનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થે પ્રશ્નોત્તરો આપી સામાન્ય વાચક છે હિ પણ સમજી શકે તેવી શિલીએ નિરૂપણ કરવામાં આવ્યું છે. વાંચવા ગ્ય છે. ક્રાઉન સોળ પેટે છે 400 પૃષ્ઠ, પાકું હલ કર્લોથ બાઈડીંગ, મૂલ્ય રૂપિયા અઢી, પટેજ જુદુ. લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર Vandag DW5ontacNbsdynas For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy