SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- ૨૨ શ્રી જૈનધર્મ પ્રકાશ. [ કાર્તિક છે. હમંત યાકીએ કરેલા ભક્તામરસ્તોત્રના જર્મન અનુવાદપૂર્વક આ મૂળ સ્તોત્ર Indische studien (Vol. 4)માં છપાયું છે. આ પ્રોફેસરે કલ્યાણમંદિરસ્તોત્રને પણ જર્મને અનુવાદ કરે છે અને એ Indische studien (Vol. 1)માં છપાયો છે. વળી આ પ્રોફેસરે મન-સ્તુતિને પણ જર્મન અનુવાદ કર્યો છે અને એ પણ મૂળ સહિત 2 D M G (Vol. 82)માં છપાયે છે. ધનપાલે રચેલો ઉસભપંચાસિયાનું જર્મન અનુવાદપૂર્વક સંપાદન કટ કર્યું છે. આ અનુવાદ 2 D M G (Vot. ૩૩)માં છપાયો છે. સોમપ્રભસૂરિએ ગાર-વૈરાગ્ય-તરંગિણિ રચી છે. એને જમન અનુવાદ આર. મિટ (schmidt ) &1R1 R2 w Liebe und Ehe in atten und modern Indien ” (p. 36 ff )માં બલિનથી ઇ. સ. ૧૯૦૪માં છપાયે છે. જર્મના અનુવાદો વિષેની રૂપરેખા અહીં પૂરી થાય છે. એટલે આ લેખને બોજો અંશ હવે વિચારાય છે. ઈટાલિયન અનુવાદ પ્રશમરતિ ટીકા સહિત સંપાદન એ. બેલિનિએ કર્યું છે. સાથે સાથે એમણે આ પ્રશમરતિને ટાલિયન અનુવાદ કર્યો છે. એ “ જર્નલ ઓફ ધી ઈટાલિયન એશિયાટિક સોસાયટીમાં રૂ. ૨૫, પૃ. ૧૭૭ છે. અને પુ. ૨૯, પૃ. ૬૧ ઇ. માં એમ બે કટકે છપાય છે. ધર્મબિન્દુ અને લકતત્વનિર્ણય એ બંને કૃતિના કર્તા સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે. આ બંને કૃતિઓનું સંપાદન એલ સુઆલિએ કર્યું છે. સાથે સાથે એ બંનેને ઈટાલિયન અનુવાદ પણ આપે છે. ધર્મબિન્દુને અનુવાદ GSAI ના પુ. ૨૧, પૃ. ૨૨૩ ઈ. માં છપાય છે, જયારે લેકતત્વનિર્ણયને અનુવાદ GSAI ના પુ. ૧૮, પૃ. ૨૬૩ ઇ. માં ઈ. સ. ૧૯૦૫માં ફરેન્સથી પ્રસિદ્ધ થયું છે. સોમપ્રભસૂરિએ રચેલા સિન્દર પ્રકારનો ટાલિયન અનુવાદ પોલિનિએ કર્યો છે. એ એફ. એલ. yet (Pullee ) 7 342041941 HS 3. studi Italiani di Filologia Indo-Iranica" (Vol. II, pp. 33–72)માં ઈ. સ૧૮૯૮માં છપાયે છે. ઉપમિતિભવપ્રપંચ કથાને એ. બેલિનિ (Balini ) એ કરેલી ઇટાલિયન અનુવાદ GSAI (Vols. 17–19 & 21-24) માં છપાયો છે. રાજશેખરે અંતરકથાસંગ્રહ રચે છે. એને વિનેદકથા સંગ્રહ પણ કહે છે એમાં ૮૧ કથાઓ ગદ્યમાં છે. એ પૈકી કથા હ-૧૪ નું ઇટાલિયન અનુવાદપૂર્વક સંપાદન એફ. એલ. પશે. ૧ કલ્યાણ મંદિરને જૂની “જ” ભાષામાં અનુવાદ નામે “પરમ-જેતિ-સ્તોત્ર” એલ, પી. સિરિએ “ઈન્ડિયન એટિક રિ(પૃ. ૪૨, પૃ. ૪૨ ઈ.)માં ઈ. સ. ૧૯૧૩માં છપાવ્યો છે. ૨. આ તે અંગ્રેજી નામ છે, ખરું નામ ઈટાલિયન ભાષામાં છે અને તે “Giornale Della Societa Asiatica Italiana” છે. એને ટૂંકમાં GSAI તરીકે ઓળખાવાય છે. 8 આને સંક્ષેપમાં SIPI તરીકે ઓળખાવાય છે. For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy