________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- માનવને પરમ મિત્ર “વિનય છે.
મ
લેખક-સાહિત્યચંદ્ર શ્રી બાલચંદ હીરાચંદ-માલેગામ. આત્માનું અંતિમ ધ્યેય મુક્તિ છે. અનેક જાતના કર્મ જનિત બંધને આત્માએ પોતાની આસપાસ પોતાની જ અણઆવડત અને અજ્ઞાનજન્ય મૂખથી વીંટી લીધેલા છે. એવા બંધનું નાન માનવ જન્મમાં જ થવાનો સંભવ હોય છે. જે એવા બંધનું આપણને જ્ઞાન થઈ જાય તે પછી તે બંધથી છૂટવા માટે માનવે પ્રયત્નશીલ થવાની જરૂર હોય છે, પરંતુ આત્માને જે પરમ શવ અહંકાર, તે એમાં નડતરરૂપ થવા હમેશ સજજ હેય છે. અહંકારના આનુષંગિક અનેક દેશે ઉત્પન્ન થાય છે અને બંધનમાંથી મુક્ત થવાને બદલે આત્મા અનેક નવા નવા બંધને નિર્માણ કરતા રહે છે. એ બંધનને સર્જનહાર અહંકાર જો દૂર કરવો હોય તે આપણે કેવી જાતને પ્રયત્ન કરે જોઇએ અને અહંકારને નષ્ટ કરનાર યે ગુણ આપણામાં નિર્માણ કરી તેને કેળવવો જોઈએ એને આપણે વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે.
એવા સશુનું નામ વિતર્યું છે. વિનય એટલે નન્નત. વિનયને અર્થ એ કઈ કરે કે, વિનય એટલે વેવલાપણું કે બીકણપા તે એ એની મોટી ભૂલ છે. વિનય એ જ્ઞાનીનું ભૂષણ છે. વિદ્યા વિનર મા રાની જે ઉદ્ધત રીતે વર્તન કરી અન્યને તુચ્છ સમજી ફરતા હોય તે એ જ્ઞાની નહીં પણ જ્ઞાનની વખાર ગણાય. જેમ વખારમાં રહેલા માલને વખારની ઈમારત સાથે કરશે પણ સંબંધ ન હોય, તેમ એ શુષ્ક જ્ઞાનીને જ્ઞાન સાથે સીધો સંબંધ પણ ન જ ગણી શકાય. મેઘ
જ્યારે પાણીથી છલોછલ ભરાઈ લેકકલ્યાણ માટે વરસવાની તૈયારીમાં હેય છે ત્યારે તે ખૂબ નીચે નમી જઈ પિતાને વિનય પ્રગટ કરે છે. અને ત્યારે જ લે કે તેનું ભકિતપૂર્વક સ્વાગત કરે છે.
જ્યારે રક્ષા, ફળોથી ખૂબ લચી પડે છે ત્યારે પિતાના તે ફળરૂપી વૈભવથી ઉદ્ધતાઈ નહીં સ્વીકારતા વિનમ્ર બની જાય છે. તેમજ જેનામાં જ્ઞાન, વન કે બળને આવિષ્કાર થાય છે ત્યારે તેણે નમ્રતા યાને વિનય કેળવવો જોઈએ. ઉદ્ધત જ્ઞાની, ગવષ્ટ ધનવાન કે અહંકારી બળવાન કોઇને પણ ગમતું નથી. સાનનું તેજ તે બીજાઓને માર્ગદર્શન કરાવવાથી પ્રગટ થાય છે. જ્યારે ગુંચવણ પેદા થાય ત્યારે જ્ઞાની પિતાની કુશલતાથી અન્યને ઉપયોગી થઈ પડે છે. જ્ઞાનની કસે ટી તે પ્રસંગથી જ થઈ શકે. જ્ઞાનીઓની સભામાં જ એ દીપી નિકળે. ગમે તેવા પ્રસંગે એ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે તે એ અહંકારી ગણાય. અને વિનય ભંગ થતાં એની કીંમત અંકાઈ જાય છે અને એના જ્ઞાન ની મર્યાદા બંધાઈ જાય. જ્ઞાનના મહાસાગરમાં નિમજજન કરવાની અને વધુ જ્ઞાની થવાની એની શક્તિ રૂંધાઈ જાય. તેમજ ધનવાન મનુષ્ય પોતાની લક્ષ્મીનું ગમે તેની આગળ પ્રદર્શન કરવા બેસે ત્યારે તે લેકમાં અપ્રિય થઈ પડે છે. એનું ધન એ કુપનું જ ધન ગણાય એની ઉદ્ધતાઈ કે અહંકાર-બુદ્ધિ ઉપર લેકે શકાર જ વરસાવતા હોય. લેકના દુઃખના પ્રસંગે ધનવાનમાં વિનય ન જાગે, એનું મન પિગળે નહીં ત્યારે નકકી સમજી લેવું કે-એ ધનવાન નહીં પણ ભીખારી જ છે. એવા ધનવાનનું ધન તે બીજા કોઈને માટે જ હોય છે. એક કવિએ કહ્યું છે કે-પગ જેવો બીજો કોઈ દાતાર થએલે નથી તેમ થવાને પણ નથી. ધનવાન દાતા તે થે ડું થોડું ધત આપતા રહે છે ત્યારે કૃપણ તે પિતાનું આખું ધન એકસાથે જ કઈ લૂંટારાને, ચોરને કે અકસ્માત ઊભા રહેલા વારસને પી પોતે હાથ ઘસતે ચાલ્યો
For Private And Personal Use Only