________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
આ જેન ધમ પ્રકાશ
ગુઠાણાનું પણ ઠેકાણું છે કે નહિં, તે આ મિત્રા દૃષ્ટિ અને તેના અંગભૂત આ અભયઅપ-અખેદ આદિ ગુણ પરથી ગૃહસ્થ કે સાધુ કોઈ પણ આમાર્થીએ આત્મસાક્ષીએ નિરભિમાનપણે વિચારવાનું છે. જેમકે- કોઈની પણ સુકૃતિ દેખી જેને ગુરુપ્રમોદ ઉપજવાને બદલે ગુણઠેષ-મસર ઉપજતે હોય છે, તે ભલે ગૃહસ્થ હોય કે સાધુવેષધારી હોય, તે પણ તે આ પરથી “આત્મનિરીક્ષણ કરતાં શીધ્ર સમજી શકે છે કે હું તે મિત્રા દષ્ટિનું અદ્દેષ લક્ષણ પણ પામે નથી, એટલે કેગની આ પ્રથમ ભૂમિકામાં પણ મારે પ્રવેશ નથી, માટે મારું મિથ્યાભિમાન ખોટું છે. આમ જે સરલ અડમાર્થી વિચારે છે તે સ્વદેષ દૂર કરી ગુણને પામે છે. આથી ઉલટું –ગ ગ્રંથના ભાવનું જેને ભાન નથી ને જાણે તે જે પ્રકાશતા નથી, અને તથા૫ ગુણપ્રાપ્તિ વિના જે પિતાની કકટ મોટાઈને કાં મનમાં રાખે છે, તેવાએ અંગે શ્રી યશોવિજયજીના વેધક વચનો છે કે
“નિજ ગણ સંચે મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વચે; લંચ કેશ ન મુંચે માયા, તે ન રહે વ્રત પંચે.
ગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકારો; ફેકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાશે. પપરિણતિ પોતાની જાણે, વરતે આરતધ્યાને; બંધ મેક્ષ કારણ ન પીછાને, તે પહેલે ગુણઠાણે,”
-સાડા ત્રણ ગાથાનું સ્તવન. તેમજ અવે એ ૫ણુ સમજવા યોગ્ય છે કે આ અભય-અષ-અખેદરૂપ પ્રભુસેવાની
પ્રથમ ભૂમિકા જેને પ્રાપ્ત થાય છે, તે ચરમાવર્તામાં વત્તત છવ અવશ્ય અપૂનબંધકથી અપુનબંધક જ હોય. અને આ અપુનબંધકને જલલિતવિસ્તરા, યોગબિન્દ, માંડી માર્ગને પંચાશકાદિ શાસ્ત્રમાં સર્વત્ર શ્રી હરિભદ્રસૂરિએ ડિડિમનાદથી ઉઘેલીને અધિકારી. જિનમાર્ગને પ્રાથમિક અધિકારી કહ્યો છે, તે વસ્તુ પણ આ ઉપરોક્ત
| સર્વ વિધાનને પુષ્ટ કરે છે. શ્રી લલિતવિસ્તરામાં શ્રી હરિભદ્રસૂરિજીની હરિગર્જના છે કે
“व्यवस्थितश्चार्य महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति । अन्येषां पुनरिहानधिकार एव, शुद्धदेशनाsनईत्वात् । शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसंत्रासनसिंहनादः।"
( અર્થાત ) અને આ-એમા મહાપુરુષ, ક્ષીપ્રાય કર્મવાળા, વિશુદ્ધ આયી, ભવઅબહુમાની એવા અપુનબંધકાદિને વ્યવસ્થિત છે; અને પુનઃ અહીં અનધિકાર જ છે. શુદ્ધ દેશનાના અનપણને ( અથાગ્ય પણાને) લીધે. શુદ્ધ દેશના ખરેખર ! ક્ષુદ્ર સવવાળા મૃગચૂથને સંત્રાસન સિંહનાદ છે. તે જ મહર્ષિ પંચાશકમાં પ્રકાશે છે કે"पते अहिगारिणो इह ण उ सेसा दबओ वि जं एसा ।
વલg કોrg હેરાન ૩ સtiદાઇ ત્તિ .
For Private And Personal Use Only