SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. બહારગામ માટે બાર અંક ને પેસ્ટેજ સાથે વાર્ષિક લવાજમ રૂા. ૩-૪-૦ પુસ્તક ૬૮ મું વીર સં. ૨૪૭૮ અંક ૮ મે વિ. સં. ૨૦૦૮ अनुक्रमणिका ૧ શ્રી સુપ ધજિન સ્તવન ... ... ( મુનિશ્રી સ્યકવિજયજી મહારાજ ) ૧૫૫ ૨ ઉદયાસ્ત-બોધ ... ....(શ્રી બાલચંદ હીરાચંદ “ સાહિત્યચંદ્ર”) ૧૫૬ ૩ સહજ સમાધી . ( શ્રી મગનલાલ મોતીચંદ સાહિત્યપ્રેમી” ) ૧૫૭ ૪ વૃદ્ધત્વમીમાંસા .. ... (શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી) ૧૫૮ ૫ મનોભૂમિકાનાં આંદોલને ... ( શ્રી બાલચંદ હીરાચંદ “સાહિત્યચંદ્ર”) ૧૬૩ ૬ શું એ હારે ટોડલે ગળી ગયો? સતી દમયંતીના સત્યની અગ્નિ-પરીક્ષા હતો : : ૮ ...(શ્રી મગનલાલ મોતીયદ “સાહિત્ય પ્રેમી”) ૧૬૬ ૭ વ્યવહાર-કૌશલ્ય : ૨ (૩૦૪-૩૦૫) ... ( સ્વ. મેક્તિક) ૧૭૧ ૮ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા (શ્રી ભગવાનદાસ મનસુખભાઈ મહેતા ) ૧૭૩ ૯ શેઠશ્રી કસ્તુરભાઈના મનનીય વિચારો (શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી) ૧૭૮ પૂજા ભણાવવામાં આવી પરમ પૂજ્ય પ્રાત:સમરણીય મુનિરાજ શ્રી વૃદ્ધિ ચંદ્રજી મહારાજની સ્વર્ગવાસઃ તિથિ નિમિત્તે વૈશાખ શુદિ આઠમ ને શુક્રવારના રોજ આપણી સમાં તરફથી સવારના નવ કલાકે શ્રી સામાયિકાળ માં તેઓશ્રીની મૂર્તિ સમક્ષ નવપદજીની પૂજા ભણાવવામાં આવી હતી, જે સમયે સભાસદ બંધુઓએ સારા પ્રમાણમાં હાજરી આપી લાભ લીધું હતું, E પ્રગટ થયું છે. અપ્રાપ્ય ગ્રંથ E શ્રીવિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર–ભાષાંતર આવૃત્તિ છઠ્ઠી [પર્વ. ૧-૨] મૂલ્ય રૂપિયા છે છેલ્લાં પાંચેક વર્ષથી આ ગ્રંથ મળતો ન હતો તેની છઠ્ઠી આવૃત્તિ અમોએ આ આ છપાવીને હાલમાં બહાર પાડી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માટે વિશેષ શું લખવાનું હોય ? કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની આ કૃતિ સર્વોત્તમ છે. આપણા જૈન-સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન છે. તમારી નકલ આજે જ મંગાવી લેશે પાક હૈાલકäાથ બાઇડીંગ, કાઉન આઠ પેજી ૪૦૦ પૃષ્ઠ, ઊંચા હાલંડના કાગળો * મૂલ્ય રૂપિયા છે. લખેશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. For Private And Personal Use Only
SR No.533814
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy