________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
chanlife in disninv
11
ל
19
પKUF FTUEURE RUPE FREE FU FU F
3] 4973706
ધાર્મિક ટ્રસ્ટોની તપાસ—સમિતિ
નર્મદા ટ્રસ્ટાના ઉદ્દેશે, વસ્યા અને વહીવટ સબંધી તપાસ કરીને રિપાટ’ કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી ટેંડુલકરના પ્રમુખપણા નીચે શ્રી શાંતિલાલ શાહ, શ્રો ચીમનલાલ ચકુભાઈ શાહ, મુંબઈ સરકારના એડવોકેટ જનરલ શ્રી દ્વારપુરે, શ્રી ભોગીલાલ લાલા, શ્રી ઝુલ૪ાટિ, અને શ્રી એન. એય. પડયની એક સમિતિ નીમવામાં આવેલ છે. આ સમિતિના કાર્ય પ્રદેશ સંબંધી તા. ૧૦-૪-૪૮ ના સંમિતિના પ્રમુખ શ્રી તેંડુલકરે પત્રકાર પરિષદ ય।જી હતી. આ સમિતિ તરફથી પ્રશ્નાવલી કાઢી જુદી જુદી સયાએ પર મેકલવામાં આવી હતી,
પ્રશ્નકાર કમિટિના પ્રમુખ ટેન્ડુલકર
પ્ર. 2. આપ શેઠ આણુ દ કલ્યાણુજીની પેઢીના મુખ્ય ટ્રસ્ટી છે !
આ સમિતિએ પેતાનું કા' શરૂ કરી દીધું છે. શ્રી જૈન વે. કાર'સના પ્રતિનિધીઓ શ્રીયુત મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા, જાણીતા સેલિસિટર શ્રી મે।હનલાલ ભગવાનદાસ ઝવેરી, શ્રી જૈન વે. ક્રાન્ફરસના સેક્રેટરી શ્રી દામજી જેઠાભાઇ, જે. પી. શ્રી મુળ' જૈન યુવક સંધના મુખ્ય કાર્યકર શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શેઠ આણુદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રી કસ્તુરભાઇ લાલભાઇ શેઠની તેમજ બીજી કેટલીક સસ્થાની જુબાનીએ લેવામાં આવી છે. શેઠશ્રી કરતુરભાઈની જુબાની તા. ૨૨-૫-૪૮ ના રાજ લેવામાં આવી હતી, જેના સારાંશ અત્રે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ક. લા. હા.
પ્ર. ટે. તમારા ભધારણ પરથી અમને માલૂમ પડે છે કે જુદા જુદા સ્થળના સંધી પ્રતિનિધિÀા ચૂટે છે, અને આ પ્રતિનિધિએ મેનેજીંગ કંમટીની ગુણી કરે છે.
הכתב
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક. હવા પદ્ધતિ એવી છે કે જુદા જુદા સ્થળના સધા પોતાના પ્રતિનિષિએ ચૂંટે છે, જેઓ જરૂર મુજ્બ વરસમાં એક ક વાર મળે છે. મેનેજીંગ ટ્રસ્ટીએાનું મંડળ અમદા• વાદનું જ હાય છે અને જ્યારે તેમાંથી કાઈ ની જગ્યા ખાલી પડે છે ત્યારે ટ્રસ્ટીએ! પેાતાની
અંદરથી જ ખાલી પડેલી જગ્યાની પુરવણી કરે છે અને જુદા જુદા સ્થળોએથી ચુંટાયેલા ૧૦૮ પ્રતિનિધિમ્મેની તે સંબંધમાં અનુમતિ મેળવવામાં આવે છે.
પ્ર. 2. સમાં ક્રાને કાના સમાવેશ થાય છે ?
ક. લા. જેના જે રીતે સ શબ્દો ગામજે છે તે રીતે સવ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર વર્ગના સમાવેશ થાય છે પશુ સાધારણ રીતે અમુક સ્થળે રહેતા જૈને એટલે સધ એમ સમજવામાં આવે છે.
પાસે
( ૨૨૦ )
× 2 : આણંદજી કલ્યાણુજીની પેઢી આજે કેટલી મૂડી કશે ?
For Private And Personal Use Only