SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - તાવિક વિચારણા તાંતણા છૂટા પડી જાય છે ત્યારે તે દેરા કહેવાય છે પણ કપડું કહેવાતું નથી. તેવી જ રીતે બે પરમાણુઓને સંગ હોય ત્યાં સુધી તે કંધ અને છૂ પડી જય ત્યારે પરમાણુ કહેવાય છે. આ પ્રમાણે પરમાણુ રૂપી અજીવ હોવા છતાં પણ અત્યંત સૂક્ષમ હોવાથી પ્રત્યક્ષ થઈ શકતા નથી પણ કાર્યરૂપ સ્કંધોથી તેનું અનુમાન જ થઈ શકે છે. પરમાણુઓના સમુદાયરૂપ સકંધમાં સમુદાયરૂપે પરમાણુ પ્રત્યક્ષ છે પણ તેમને સકંધમાં પશુ જુદા પાડીને દેખાડી શકાય નહિં. ' ચક્ષુ( આંખ)થી તણું તથા આકાર ગ્રહણ થાય છે. કોઈ પણ રૂપી વસ્તુ આકાર વગરની હોતી નથી, વસ્તુ સૂક્ષમ હોય કે સ્થળ હોય પણ તેને કાંઈ કોઈ આકાર તે હોય જ છે. પરમાણુને પણ આકાર હોય છે, તે પછી તેન? સમુદાયરૂપ કંધામાં આકાર કેમ ન હોય ? પરમાણુઓના સમુદાયરૂપ કહે: રચનાવિશેષને આકાર કહેવામાં આવે છે. વર્ણ, ગંધાદિ ધર્મ વાળા રૂપી . જ આકાર હેવાથી તે સાકાર કહેવાય છે, એને એ જ દૃષ્ટિથી આકાર છે " અરૂપી શુદ્ધાત્માને નિરાકાર કહેવામાં આવે છે. આ બંને-સાકાર તથા નિર, , અવસ્થાઓ અનેક સંખ્યાવાળા જીવાસ્તિકાય તથા પગલાસ્તિકાયમાં સં . કારણ કે જે દ્રવ્યો દેશવ્યાપી છે પણ સર્વવ્યાપી નથી તેમાં જ સાકાર-નિરાઇ.-૬, . વ્યવસ્થા થઈ શકે છે. જે દ્રવ્યો સર્વવ્યાપી તથા અક્રિય હોઈને એક સંચા" . છે, તેને આકાર બની શકતો નથી અને એટલા માટે જ ધર્માસ્તિકાય-અદ સ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી તે કહેવાય છે પણ નિરાકાર કહેતા ' ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય અરૂપી છે અને અક્રિય પણ છે એટલે તેને છે. ” નથી, કારણ કે ક્રિયા સિવાય આકારો બની શકે નહિં તે પણ તે નિરાકાર કહેવાય નહિં; કારણ કે સાકાર તથા નિરાકારની વ્યાખ્યા જોતાં એમ સમજાય છે કે આ દિથી આકાર સહિત હોય તે સાકાર અને જે વસ્તુમાંથી આકાર નિકળી જા નિરાકાર. જવ તથા પુદગલ બને અનાદિ કાળથી આકારવામાં છે. તેમાં પલા. સ્તિકાય તે આકાર રહિત થઈ શકતું જ નથી, કારણ કે તે વર્ણ, ગંધ આ ધર્મવાળું હોવાથી રૂપી છે. જે તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરીએ તે રૂપી વા. જ સાકાર હોય છે, અ૩ પી લેતી નથી છતાં જીવની સાથે અનાદિમાન. કે સયેગને લઈને તે અનાદિ કાળથી જ રૂપી કહેવાય છે અને તેથી તે સાકાર , કહેવાય છે, તેનાથી જયારે આકારના કારણભૂત કર્મના સર્વથા ગિ થાય ત્યારે આત્માનું અરૂપી સ્વરૂપે પ્રગટ થવાથી તે નિરાકાર કહેવાય છે. એટલે - આભામાંથી આકારના કારણુરૂપ જડ દ્રવ્યો નીકળી જવાથી તેની નિરાકાર અથવા પ્રગટ થાય છે. પણ તે આત્મા અનાદિકાળથી જ નિરાકાર નથી હોતા * આત્માને અનાદિકાળથી જ નિરાકાર તથા એક માનવામાં આવે તે અડા'-' ઈશ્વર સિદ્ધ થાય છે. અને જો તેમ થાય તો પછી જગત જેવી કોઈ વાતે રહેતી નથી. અને જે નિરાકાર અનેક આત્માઓ માનીએ તો અનાદિથી ને? '' -- For Private And Personal Use Only
SR No.533770
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy