________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JUCUCUSUSUSUSUS USUS
શ્રીયુત હીરાલાલ અમૃતલાલ શાહ
gee
e
eeતક
ભાઈશ્રી હીરાલાલ અમૃતલાલ શાહ બી. એ, આ સભાના એક માનવંતા કે NR પેટ્રન થયા છે, તે ઘણા હર્ષ અને સંતોષની વાત છે. શ્રી હીરાલાલભાઈ એક UR પણ ખાનદાન કુટુંબના નબીરા છે. તેમના વડીલેએ દેરાસર, ધર્મશાળા વિગેરે છે
અનેક ધર્મ અને સખાવતના કામ કરેલ છે. શહેર ભાવનગરમાં સ્ટેશનની સ બાજુમાં આવેલ “શ્રી હીરાલાલ અમૃતલાલ”ના નામથી ઓળખાતી ધર્મ.' શાળાને અનેક યાત્રિકે લાભ લે છે.
શ્રી હીરાલાલભાઈ એક સંશોષક, વિચારક અને સતત અભ્યાસી છે. તેમના પ્રિય વિષય જ્યોતિષશાસ્ત્ર, ફલજ્યોતિષ (astrology) અને પ્રાચીન શોધખેળ વિગેરે છે. આ વિષય માટે તેમણે લખેલા કેટલાક લેખ Bhandarkar Oriental Research Institute વિગેરે પત્રોમાં છપાયેલા છે. તેઓ અભ્યાસી
છે એટલું જ નહિ પણ એક વ્યવહારકુશળ વેપારી અને ઉદ્યોગપતિ છે. કે તેઓશ્રી વસન્તવિજય” મીસના માલિક છે.
અ
ને -ન
નરમ
—
ભાઈશ્રી હીરાલાલે અનેક નાની મોટી સખાવતો કરેલ છે. શહેર ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભુવનમાં તેમણે બાળમંદિર બંધાવી આપેલ છે. તેમની || પ્રેરણાથી દાદાસાહેબ ન બેડીંગમાં અને પાલીતાણા બાળાશ્રમમાં મકાનને
અમુક ભાગ બંધાયા છે. આ ઉપરાંત સારનાથ બુદ્ધમંદિર, ગુજરાત વિદ્યાપીઠ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિગેરે સંસ્થાઓમાં તેઓશ્રીએ સારી સહાય કરી છે.
અભ્યાસ અને વ્યવહારકુશળતા સાથે ભાઈશ્રી હીરાલાલ એક સંસ્કારી ! | ગૃહસ્થ છે. અને તેનો વારસ તેઓશ્રીના પુત્ર અને પુત્રીઓને મળે છે. ને તેઓશ્રીના ત્રણ પુત્રોએ અમેરિકામાં રી હુર ઉદ્યોગની મોટી માટી કિરીઓ હર પ્રાપ્ત કરેલ છે. તેમની પુત્રીઓએ પશુ અહી અને અમેરિકામાં અભ્યાસ કરેલ પડ્યું છે. તેમના પત્ની શ્રીમતી મેઘીબેન ભાવનગર સંધના શેઠ સદગત ગિરધરભાઈ લું િઆણંદજીની પુત્રી અને શ્રી મોતીચંદભાઈ કાપડીયાના બહેન થાય છે.
આવા ખાનદાન, કેળવાયેલ, સંસ્કારી અને ધનસંપન્ન ગૃહસ્થ આ સભાના થા પેટ્રન થયા છે, તે ગૌરવ લેવા જેવું છે અને તે માટે અમે ભાઈશ્રી હીરાલાલને . અમારા અભિનંદન આપીએ છીએ.
— - - - = = = રૂપ Wintant
= = = = = = =
=
VeuzUPUZUCUCU2UCUZ
tom. Enjn>j ji]Sj1) Jાન-~~~-
UPUZUcuzucu2Ucruz 200 750 illnSTR
For Private And Personal Use Only