________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुणामाया नगट हा 18 हुराष्ट्र ना
તંત્રી છે, અને હુમલાને આગલે દિવસે જ દીલ્હી આન્ગે। હતા.
દેવાને પણ ઇર્ષ્યા ઉત્પન્ન કરે તેવી દબદબાભરી રીતે બીરલા હાઉસમાંથી પૂ. ગાંધીજીની શ્મશાનયાત્રા તા. ૩૧ મીના ખપેારના ૧૧-૪૫ નીકળી હતી,
લશ્કરી વિશાળ ગાડીમાં સફેદ ખાદીની ચાદર ગાંધીજીના મૃત દેહને વીંટાળવામાં આવી હતી. સ્મશાનયાત્રામાં લાખા માણસોએ ભાગ લીધા હતા. શ્મશાનયાત્રા પાંચ માઇલ લાંબે રાજઘાટ પર પહોંચ્યાાદ સદનના કાષ્ઠોની ચિંતામાં ૪-૫૫ કલાકે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યેા. સ્મશાનયાત્રામાં વાઇસરોય લે માઉન્ટબેટન, પ્રધાનમંડળ, અનેક રાજવી, દેશ-દેશનાં એલચી અને વિરાટ જનસંખ્યાએ ભાગ લીધેા હતેા.
પૂ. ગાંધીજીએ તેમના જીવનમાં અનેક અગ્નિપરીક્ષાએ પસાર કરી હતી. આઝાદીની ઉષા પ્રગટ્યા પછી પણ તેઓની પ્રાર્થનાસભામાં ફેકાયેલ માને ભાગ બનતા મચી ગયા હતા. કામી-એખલાસ માટે આમરણાંત ઉપવાસ પણ સફળ રીતે પાર પાડ્યા હતા પણ તા. ૩૦ મીની કમનસીબ પળે તે પ્રભુપ્રાર્થના કરવા જતાં પ્રભુના સાનિધ્યમાં ચાલ્યા ગયા છે.
આ મહાત્મા પુરુષને, સમગ્ર રાષ્ટ્રએ પેતાના વાવટા કાડીએ ઉતારી અપૂર્વ અજિલ આપી છે.
પૂ. ગાંધીજી દાવાનળમાં તપ્ત દુનિયાને શાંતિ ને આશ્વાસનના અમૂલે સદેશ આપનાર હતા.
પૂ. ગાંધીજી શાંતિ ને સુલેહના કિસ્સા હતા.
પૂ. ગાંધીજી અહિંંસા, સંયમ ત્યાગના ઉત્કૃષ્ટ નમૂના હતા.
પૂ. ગાંધીજી જગતની માનવજાતિને મહાન એધપાડરૂપ હતા. પૂ. ગાંધીજી નશ્વર દેહ વિલીન થયા છતાં તેમના જીવંત કાર્યાથી અમર જ છે. પરમાત્મા તેમના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પી
તા. ૧ લી ફેબ્રુઆરીના રાજ સવારના નવ વાગે શ્રી સમવસરણના વંડામાં શ્રી જૈન સ ંઘની મિટીંગ શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ( સુશીલ )ના પ્રમુખપણા નીચે મળી હતી જે સમયે માનનીય શ્રી જગજીવન શિવલાલ પરીખ, શ્રી જીઠાભાઈ સાકરચંદ વારા અને શ્રી ભાઇચંદભાઇ અમરચંદ વકીલના પ્રસ`ગેચિત પ્રવચનમાદ શાકજનક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.
For Private And Personal Use Only