SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીવાન (ા રાખવી, તે / રાગ ૫hકળ | | | . . શા પીવાની ટેવ હોય જ્યા રામાણી લેવી કડક છે લેવી. તમાકુ અને દારૂ ', કોક છે, માટે વૃદ્ધ માણસે ત્યા દેવી છે. જી હવામાં દીધાસા ડોવા તે તંદુરસ્તી જાળવવાનું એક રહસ્ય છે. ખુલ્લી હવા ખોરાક જે લીજ અગત્યની કરતુ છે. રાક વિના કેટલીક મુદત રહી શકાય પણ હવા વિના તો પાંચ મિનિટ પણ ન જવી શકાય. ખુલ્લી તાજી હવા ઉપયોગી છે, માટે બની શકે તે ખુઠ્ઠામાં અથવા બારી ઉઘાડી રાખી સૂવું. આપણે ફેફસાં લેહીને સુધારનાર ચૂલા જેવા છે, અને તે ચૂલા પાસે માસથી ચાલુ રહે છે, માટે ઊંડા પારા લેવા જોઈએ અને તે પણ તાજી હવાના. તંદુરસ્તીને મુખ્ય સાધને તાજી હવા, સ્વચ્છ પાણી, સૂર્યનો પ્રકાશ, સાદે ખોરાક અને બનાવી કસરત છે. આ પ્રમાણે ચાલનારને માંદગી આવતી નથી. અનુભવથી દાકટરો પણ જાણે છે કે દવાઓથી જેટલા રોગો મટે છે. તેને કરતાં વધારે બીજી શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય છે. માણો તેના મોટા આંતરડાની રોશાળ રાખી ને અશોબરાબર સાફ રહે છે કે નહિ તે જોવું જોઈએ કારણ મોટા આંતરડામાં જ બધા દર્દીના જતુઓ ( germs ) રહે છે. કુદરત જ્યારે દુઃખની અગવચેતીને ઘંટ વગાડે ત્યારે પ્રથમ કામ તે દઈને મટાડવાના ઈલાજ શોધ્યા પહેલાં તેનું કારણ શોધવું જોઈએ. બેટી રીતે રહે. વાની કે બેદરકારી કરવાની સજારૂપ દઈ છે. તંદુરસ્તી માણસની રહેણીકરણીની લાયકાત પ્રમાણે મળે છે. તંદુરસ્ત રહેવાની બધી વિદ્યાઓમાં તંદુરસ્ત રહે વાની પ્રબળ ઈચ્છા ( Tho will to be Well) મોટામાં મોટી છે. વૃદ્ધ માણસે સાંભાળથી ચાલવું જોઈએ. લપસી ન જવાય તેની પૂરતી સંભાળ રાખવી જોઈએ કારણ લપસી પડી જવાથી મોટો આઘાત થાય છે. અને ઘણી વાર આવી રીત અકસ્માત પડી જવું પ્રાણઘાતક નીવડે છે. વૃદ્ધ માણસે ઠંડી રૂતુમાં પિતાની છાતી અને ફેફસાંને શરદી ન લાગી જાય તેની રાંભાળ રાખવી. શરદીમાંથી ન્યુમોનીયા થાય તો ઘણી વાર પ્રાણુ ઘાતક નીવડે છે. શરીરની જેટલી શકિત “પરાય તેટલી પૂરતી કરવી તે દુર રહેવાનું મોટું રહસ્ય છે. શરીર એક શકિતના ભંડોળ જેવું છે. જે શારીરિક શકિત વપરાય તેની પછી પૂર્તિ કરવી જોઈએ. જીવને એક બળતી ભઠ્ઠી જેવું છે તેમાં સાત ભળતા નું છે, અને તમામ લોગી થકીલ રાખ પી નાંખ જોઈએ. બધા રખોમાં શરીરનું આરોગ્ય મોટામાં મોટું સુખ છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા અને બીજું સુખ તે ઘરે દીકરા માટે શરીરની રાજાળ રાખવી આવશ્યક છે. ધર્મ કરવાનું મુખ્ય સાધન પણ શરીર છે. For Private And Personal Use Only
SR No.533765
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy