________________
Shri Mahavir Jain Aradhana Kendra
........................
_______
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- અને તા....જીવનલીલા
અનુષ્ટુપ
.
સ’સારસ્તંભમાં મઢ, જીવ આ કમ “સાંકળે; ફરી ફરી કરે ફેરા, શ્વાનવત્ ભવ-વત્તુંલે. ૧ ખાણ્યાંવસ્થા વિષે મૂઢ, અશુચિ કમે રમે; ધૂલિકેલિ સમી ખાલ-ચેષ્ટાઓ અતિશે ગમે! ૨ તારુણ્યે તરુણીરૂપે, ભમરા થઇને ભમે વિષયાશુચિના પ`કે, ભુંડા ભૂંડ થઇ રમે. ૩ મધ્યમ’બુધિના જેવી, મધ્યમ વય પામતાં; એહ જીવનનૌકાને, ડીલેાળા ખૂબ આવતા. ૪ કરુ` આમ કરું તેમ, એમ અન ́ત રંગના; ચંચલ ચિત્તભૂમિમાં, ઊઠે અશ્વ તરંગના ૫ ત્યાં તે! આવે જરા દોડી, લઇ પેગામ મૃત્યુને; ઘર ખાલી કરા શીઘ્ર, ધારા છે. શુ અરે જને!! ૬ એવું મેલે ન મેલે ત્યાં, યમદડ પ્રચંડને; પ્રહાર ભાંગીને ભુક્કો, કરે જન ઘડના, છ એક જીવનલીલા જ્યાં, સમાપ્તિ આમ પામતી; ત્યાં તા આવી ઊભું ખીજી, કદી ના જ વિરામતી ! ૮ વસ’તતિલકા
-----અ
એવી રીતે જીવનચક્ર અનંત ચાલે,
પીલાય જવાં જીવ સદા બહુ દુ:ખાલે; તાર્ય તિહાં ભ્રમણની ન ટળે દુચ્છિા !
જો! જીવનાથ મૂઢની વિષપાન ઇચ્છા! હું ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M B. B. S. श्रीजैनधर्म प्रकाश दीर्घायु हो ।
For Private And Personal Use Only
जीवन ज्योति जगा जैनों की, हो उन्नत आतिभाल महान | जैन धर्म के प्रकाश से फिर, जग को होवे सच्चा ज्ञान ॥ १ ॥ स्वमान सीखा दे त्याग बता दे, और करा दे निज का भान । भूल दीखा के मिथ्यात्व हटादे, प्रगटा दे जैनत्व महान ॥ २ ॥ प्रिय ! कुंवरजी का तुं प्यारा, जैन जगत का ओ उजियारा । मेरा तुझ को कोटि वार है, प्रेम सहित सस्नेह प्रणाम ॥ ३ ॥ धर्म ध्वजा तुं फहरायेगा, अनीतियों का कर कर अन्त । जैनधर्म प्रकाश दीर्घायु हो, कीर्ति फैले दशे दिगन्त ॥ ४ ॥ રાનમન મહાવી---[[[( માઙવા )