SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , u U , 1YL ; ગોગા]]. Jaa UiE રા મન . **** Jo ... UCUNE 2uur i n : 1:1 : થઈllણાઈ કે શ્રીયુત્ મણિલાલ વનમાળીદાસ શેઠ, જે h an _ TREE . ans-a-બગસરનામા નાના જ ન– મનન " ન્મ - ભાઈશ્રી મણિલાલ વનમાળીદાસ શેઠ જેવા એક કેળવાયેલ, કે B સંસ્કારી અને ધર્મનિષ ગૃહસ્થ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના છે પેટ્રન થયા છે તેથી આ સભાને ઘણે હર્ષ અને સંતોષ થાય છે. ભાઈશ્રી મણિલાલ મુંબઈ યુનિવસીટીના ગ્રેજ્યુએટ છે. કૅલેજના ઘણા દિવસો તેમણે ભાવનગરમાં ગાળ્યા છે. તેમનું ! કોલેજનું જીવન યશસ્વી અને આકર્ષક હતું. સામાન્ય સ્થિતિમાં છે નાનપણમાં ઉછર્યા પછી આપબળે તેઓ આગળ વધ્યા છે, અને ! અત્યારે વ્યાપારમાં, ખાસ કરીને કલકત્તાના વ્યાપારમાં તેઓ મોટું સ્થાન લેંગવે છે. કલકત્તામાં કચ્છ-કાઠીયાવાડ અને ગુજરાત જૈન સંઘના તેઓ સેક્રેટરી તરીકે માનવંતો હારો ધરાવે છે. !! # આર્થિક ક્ષેત્ર કરતાં પણ તેમનું જીવન ધાર્મિક ક્ષેત્રમાં ઘણું oi ઉગ્ર રથાન લેંગવે છે. અંગ્રેજી વ્યવહારિક કેળવણી લીધા છતાં તે ધાર્મિક સંસ્કારો તેમના જીવનમાં ઓતપ્રેત રહૃાા છે. જૈન ધર્મના દરેક વાત અને નિયમે તેઓ ચુસ્તપણે પાળે છે, કઠીન તપ કરે છે, અને સાધુસંતની અહર્નિશ શુશ્રુષા કરે છે. આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના તેઓ પરમભક્ત છે, અને તેઓશીને છે ધર્મોપદેશની તેમના જીવન ઉપર ઊંડી છાપ પડેલ છે. ભાવનગરનિવાસી સંગત શેઠશ્રી નરોત્તમદાસ ભાજી પત્ની છે || સ્વર્ગવાસી સૂરજબેનના તેઓ લઘુ બંધ થાય છે. તપના સાક્ષાત U મૂર્તિરૂપ સૂરજબેનના માસખમણ વખતે તેઓ બેનની સાથે જ હું ઓ હતા, અને છેવટ સુધી બેનની ધર્મભાવના અને અડગ નિયમના શો e પિષક રહ્યા હતા. આવા સંસ્કારી, કેળવાયેલ અને ધર્મપ્રેમી ભાઈને સભાના HERS પેટ્રન થતાં અમારા અભિનંદન છે. - - - - - - - - - BEHRAFTS U CULUSURUCULUS --ש -יייי כתכוכתכתבכתב we ri UMRETIREi For Private And Personal Use Only
SR No.533763
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy