________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે. ]
હિતોપદેશક પદ
૨૬૭
ન
કw u
s
* * * *
* * * *
પુદગળ-મમતા તજવા હિતેપદેશક પદ
(રાગ આશાવરી.) કહા કરું મંદિર કહા કરું દમરા, ન જાનું કહાં ઊડ બેઠેગા ભમરા; જેરી જેરી ગમે છરી દુમાલા, ઊડ ગયે પંખી પડી રહ્યા માલા.
કહા કરું ૧૦ ૧ પવનકી ગઠરી કેસે ઠરાઉં, ઘર ન બસત આય બેઠે બટાઉ; અગનિ બુઝાની કોહેકી પઝારા, દીપ છીપે તબે કેસે ઉજારા ? કહાગ ૨ ચિત્ર કે તરુવર કબહુ ન મરે, માટીકા ઘેરા કેતેક દેરે ? ધુ એકી હેરી તુરકા થંભા, ઉંહા ખેલે હંસા દેખો અસંભા. કહા. ૩ ફિરી ફિરી આવત જાત ઉસાસા, લાપરે તારકા કેસે વિસાસા યહ દુનિયાકી જૂઠી હે યારી, જેસી બનાઈ બાજીગર બાજી, કહા. ૪ પરમાતમ અવિચળ અવિનાશી, સો હે શુદ્ધ પરમ પદ વાસી; વિનય કહે તે સાહિબ મેરા, ફિર ન કરું આ દુનિયા મેં ફેરા. કહા. ૫
ચેતન- ૧
ચેતન ૨
ચેતન શુદ્ધાતમકું ધ્યા, પરપરચે ધામધુમ સદાઈ, નિજ પરમ સુખ પાવો. નિજ ઘર મેં પ્રભુતા હે તેરી, પરસંગ નીચ કહાવે; પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગહિયે આપ સહાવો. યાવત્ તૃષ્ણ મેહ હૈ તુમકો, તાવત્ મિથ્યા ભાવે; સ્વ સંવેદ જ્ઞાન લહી કરવો, છડે ભ્રમક વિભાવો. સુમતા ચેતન પતિ; ઈણ વિધ, કહે નિજ ઘરમેં આવે; આતમ ઉચ્છ સુધારસ પીવે, સુખ આનંદ પદ પાવો.
ચેતન ૩
ચેતન ૪
અબ હમ અમર ભયે, ન મરેંગે, અબ હમ એ આંકણી, યા કારન મિથ્યાત દિયે તજ, કયું કર દેહ ધરે છે. ? અબ. ૧ રાગ-દ્વેષ જગ બંધ કરત હૈ, ઈનો નાશ કરે; મર્યો અનંત કાલ તેં પ્રાની, સો હમ કાળ હરેંગે.
અબ૦ ૨ દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી હમ થિર વાસી, ચેખે હે નિખરેગે,
અબ૦ ૩ મર્યો અનંત વાર બિન સમયે, અબ સુખ-દુઃખ વિસરેંગે, આનંદઘને નિપટ અક્ષર દે, નહિ સમરે સે મરેંગે. અબ૦ ૪
૧ દમડા-પૈસા. ૨ આભા. ૩ હંસ. ૪ પંથી–વટેમાર્ગ. ૫ જવાળા. ૬ દીવો બુઝાય. ૭ ફાલે-કૂલે ૮ ધૂમાડા. ૯ ઢીલા પડેલા. ૧૦ ખેલ.
For Private And Personal Use Only