________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ કા
ત્ત
માંગહર ભાગમાં ને બાહો મેં વિચરજી નારાજ પાસે દીક્ષા
マ
લીધી હતી. તાદશ વર્ષ સુધી નિરતિચાર ચારિત્ર પાળામાં એમણે અનેક પ્રકારની દેહયાતના સડી હતી. અને શરીર વિષે ચિંતા જ નહેાતી. ઘણી વખત બાર વાગ્યા પછી ગોચરી જાય અને લૂખું સૂકુ જે મળે તે લાવીને રસવૃદ્ધિ વગર વાપરે. આહાર અતિ અલ્પ અને ધ્યાનમાં આદીશ્વર દાદાની અને સિદ્ધગિરિની ભક્તિ. શુકલપક્ષમાં રાત્રે પણ સિદ્ધગિરિ સન્મુખ બેસી ધ્યાન કરે અને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે દાદા અને ગિરિરાજની જ વિચારણા કરે. એવા સિદ્ધયાગી . અન્યત્ર ભાગ્યે જ જોવામાં આવશે. એમની વાતમાં પણ વિશુદ્ધ ચારિત્રનાં સ્મરણા આવે અને ઉપદેશમાં પણ શિષ્ટજીવન જીવવાની પ્રેરણા ચાલ્યા કરે. એમને પ્રમાદ સેવતાં કદી જોયા નથી અને તત્ત્વ વગરની ચામાં આડકતરી ભાગ લેતા પણ જાણ્યા નથી.
અવિરત ( સતત ) સંયમ પાળનાર, અખંડ ઉદ્યોગી, ક્રિયા પરાયણ અને જ્યારે જ્યારે સમાજના પ્રશ્નો પર વિચાર બતાવે ત્યારે સિદ્ધ વિચારકને છાજે તેવી છટાથી બતાવે અને અસ્ખલિત વિચારધારાથી શ્રોતાને અસર કરે. એમને દંભ, દેખાવ કે ગોટા વાળવાની ટેવ જન્મથી જ નહેાતી. એમણે શ્રી બુદ્ધિસાગરસૂરિ સાથે રહી સાધુ સંમેલન કરવા પણ પ્રયાસ કરી જોયા હતા પણ તત્કાલીન બાહ્ય સાગવશાત્ તેમની મુરાદ પાર પડી શકી નહેાતી. એમના પ્રત્યેક કાર્યમાં સાપેક્ષ વૃત્તિ અને ધ્યેય સન્મુખતા બરાબર દેખાઇ આવતા હતા. સાધુધર્મની એક પણ ક્રિયા તમે અંતસમય સુધી ચૂકવા નહાતા. અષ્ટમીની પ્રભાતમાં પણ પ્રતિક્રમણ કરતાં કરતાં સિદ્ધાચળ સન્મુખ નજર રાખી તે પ્રમાણે શરીરને ગાડવાવી, તેને તજી દઇને ગિરિરાજના ધ્યાનમાં ડાક નીચી કરી ચાલ્યા ગયા.
શ્વેતાળીશ વર્ષ અખંડ સંયમ પાળનાર, ઇંગ્રેજી ભાષાના જાણકાર, ક્રિયા તત્પર હાવા સાથે જ જ્ઞાનયોગમાં ખૂબ આગળ વધ્યા હતા. તેમણે પોતાના અભ્યાસના ઉપયેગ ઘણા સુંદર લેખા લખવામાં કયેર્યા હતા અને તેમના લેખમાં જે આંતરપ્રવાહ ચાલતા હતા તેમાં ઉચ્ચ ચારિત્રમય જીવન અને સદ્વિવેકની ધારા અસ્ખલિત વહ્યા જ કરતી દુની. તેમણે શાંત સુધારસ, વીતરાગ સ્તવ જ્ઞાનસાર, પ્રાનરુતિ વિગેરે અનેક ગ્રંથનાં ભાષાંતરો કરી જનતા ઉપર ઉપકાર કયા છે. મૅકિ લેખા રેકોની સંખ્યામાં લખ્યા છે અને હજી પણ શેખ સંગ્રહ વ્યાસ સ્થિતિમાં મોટી સંખ્યામાં પડ્યો છે. એ કાગળના ઉપયે ફામાં પણ બુધને સાચવતા હતા. નાની પેન્સીલથી નાના ટુકડા પર સાવ લેનાં પશુ કોચ પામે
તેમતે
For Private And Personal Use Only