SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ܝܐ 1:1 www.kobatirth.org શ્રી.જે ધમ પ્રકાશે. કાન કે ઉપર રહે છે તેઓએ પગે ખોડ સાકર ખાવાં બવ કથા છે. તો પછી આપણા હિંદુઆથી તા આવી અવિત્ર ચીજ ખવાય જ કેમ ? ૮ હિંદી (C Acharya Shri Kailassagarsuri Gyanmandir ગવાસી કલકત્તા તા. ૩૦-૩-૧૯૦૩ ના અંકમાં લખે છે કે હિંદુસ્થાનમાંથી જ દર વર્ષે ૨૮ લાખ મણ જનાવરોનાં હાડકાં માંડ વગેરે ખાવાના પદાર્થો બનાવવા માટે પરદેશ જાય છે.” સ્વદેશી ખાંડ પરદેશી ખાંડથી ગળપણમાં પણ વધારે હોય છે અને કિંમત સહજ વધારે એસે છે પણ તેનાથી પવિત્રતા જળવાઇ રહે છે. કદાચ સ્વરેશી ખાંડ વાપરવાની શક્તિ ન હાય તા દેશી ગોળ વાપરવા, પરંતુ પરદેશી ખાંડ તા કોઇ રીતે ન જ વાપરવી. આથી ગાત્યા થતી અટકશે અને દૂધાળાં ઢોરની વૃદ્ધિ થઇ દૂધ, દહીં, ઘી વગેરે સસ્તાં થશે અને તેથી શક્તિ તથા આત્મબળ પણ વધશે. અકબર બાદશાહ જેવાના મુગલાઇ અમલમાં પણ ૩ થી ૪ રૂપિયે મણ શ્રી હતુ. રૂપિયા ૧ ના ૭ શેર ઘીની વાતા તા હજી આપણા ઘરડાએ કરે છે. તે વખતે ચાની મહેમાની પરાણાને આપતા ન હતા, પણ લાપશી ને ઘી ખવરાવતા અને ખાતા; તેથી જ પોતાના સ્વધર્મનું રક્ષણ કરી સેા વરસ સુધી જીવતા. પણ આ તે પરદેશી વેપારીઓએ ખાવાપીવાની અને મોજ મજાદુની એવી તા મેહક વસ્તુ બનાવી છે કે એશઆરામથી અને ધીમા ઝેરથી આપણી જાતા ખવાઇ ગઇ છે. સૂતે સૂતે મેમા કેાળીયા મૂકનાર મળવાથી એસીને હાથે ખાવાની તેમજ તેમાં શું શું વસ્તુએ આવે છે તે જોવાની તસ્દી જ લીધી નથી. કુલી-મલાઇ, ચા, કી, ખરફ, આઇસક્રીમ-આ વસ્તુઓ વેચનારાઓની અમે શહેરોમાં ગટ્ટીએ ગલીએ સભળાય છે. આ વસ્તુએએ માણસાની હાજરી બગાડવામાં પૂરેપૂરો ભાગ ભજવ્યેા છે. મહાન્ ડાકટરાનું કહેવું એવું છે કે “ શરીર સારું રાખવાને માટે માં એ શરીરને દરવાજો છે. જો ઘરના બારણામાં આપણે સારા માણસને દાખલ કરીએ તે નુકસાન થાય જ નRsિ; પણ જયારે બેદરકારીથી અથવા જાણીબૂઝીને તેમાં ખરાબ માણસોને દાખલ થવા દઇએ ત્યારે તે જરૂર નુકસાન જ થાય ’ઉપર જણાવેલી ચીજો મેાંમાં જરાવાર રાખી શકતા નથી અને તરતજ ગળા નીચે ઉતારવા મહેનત કરીએ છીએ. આવી બેહદ ડ’ડી કે બેહદ ગરમ ચીન્ને ખાવાથી જઠરાગ્નિને બહુ જ નુકસાન પહોંચે છે. એશઆરામવાળી પરદેશી ચીજો કે જે ધર્મ, ધન અને આરોગ્યનું સત્યાના કરનાર છે. તેને એકદમ તો, મહેનતુ અને અને તમારા વડીલેાની પે ૧૦૦ વર્ષ જતું રહે તેવુ શરીર કરો. "" સગ્રાહક:-અમીચદ કરસનજી રોડ For Private And Personal Use Only
SR No.533626
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy