________________
Shri Mahavir Jain Aradhana Kendra
અર્ક ૮ મા ]
www.kobatirth.org
પ્રભાવિક પુઓ િ
૮૬
અલાર છે. એના પ્રત્યેક કંકર મુકભાવે ગાજે પણ પથિકના અંતરને લેાવી નાંખે છે. અને ઊંડું અવગાહન કે બાકિ અવલોકન કરનારને મૂકણે ઘણું ઘણું દર્શાવે છે.
પ્રેમ જિનપતિના ચામાસાં નવાર આ સ્થાનમાં થયા છે. રાજગૃહના શાખાપુર યાને નાલંદાપાડા તરીકે સુવિથયેલા ખ્યાત આ સ્થાનનો સંબંધમાં જૈન થાનકમાં ઉલ્લેખાના પાર નથી. વળી તે એટલા અંતરે આવેલ છે કે ધધા કે પ્રવૃત્તિનો ધમધમાટ અને બિલકુલ સ્પશી શકે તેમ નહાતુ.
આજે પણ વિષુળગિરિથી માંડી વૈભારગિરિ સુધી વિસ્તરેલી ગિરિમાળા, તળાટીમાં આવેલ ઠંડા ને ગરમ પાણીના કુંડા અને જરાસંધના અખાડા શાલિભદ્ર શેઠની કુષ્ઠ, શ્રેણિક મહારાજના મંડાર, નંદ મણિયારની વાવ અને રાહિશીયા ચારની ગુફા તરીકે ઓળખાતા ને કાળના કરાળ પજામાં કડડભૂસ થઇ, જીણું - વિશી તાને વરેલા–કેવળ નામ માત્ર ધારણ કરી રહેલાં સ્થળાના દર્શીન પરથી છુ ગતકાલીન ગાયની જેમ ઝાંખી ઇ શકે છે તેમ ઐતિહાસિક શૃંખલાના અંકાડા પણ જોડી શકાય છે.
ઉક્ત પાંચ ટેકરી પર સ્થાપન કરાયેલ
કુલિકાઓ અને પાદુકાઓ સંખ્યાબંધ પાના વહાણા વાયા છતાં અને પ્રબળ મા કે પ્રખર ગરમીમાં કાળદૈત્યના ખલિત ચક્રમાં પીસાયા છતાં હજુ પણ તકાળમાં થઇ ગયેલા મડ઼ાત્માએ કે v; આત્મકલ્યાણના માર્ગે આ સ્થાનના ધિકારો ગ્રહણ કરી, કચ કરી ગયા છે ની સાક્ષી પૂરે છે. એ સ્થાનના દરેક ધરમાં અગમ્ય ઇતિહાસના લેખ છુપાયા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સ્થાનના ગૌરવની આપણે ઉપર વાતા કરી અને જેની પાછળ પ્રેરણા પાતા સંગીન ઇતિહાસ છે એ તરફ છે આજે ષ્ટિ કરનાર મુસાફર પડેલી તકે કિંકર્તવ્યમૂઢ બની જાય કિવા પે।તે કોઇ સ્વપ્નસૃષ્ટિમાં તા નથી આવી પડ્યો એવી એવી આશંકાનુ ભાજન થાય. કારણ એક જ અને તે એટલુ જ કે નથી એ રામ-રાવણ કે નથી એ લંકાનગરી, અડતાળીશ ગાઉના વિસ્તારવાની એક સમયની પ્રબળ મહાપુરી આજે ઘેાડા ઝુપડામાં સમાઈ જાય છે ! એ ગિરિની હારમાળા આજે ખડી છતાં એના ગારવનું નામનિશાન પણ નથી રહ્યું ! યાત્રાના ધામ તરિકેનું એનુ મહત્ત્વ જળવાઇ રહ્યું ન હેાત તે! તો આજે ત્યાં
ભાગ્યેજ કાઇ માનવીના પદ્મસંચાર થાત.
ભક્તિથી ખેંચાયલા હૃદયા આજે પણ યાત્રા નિમિત્તે ત્યાં ગમનાગમન કરી, એક વાર ભૂતકાળના ઊંડાણમાં અલગાહન કરે છે અને એ કાળના ગૌરવની ઝાંખીથી આત્મસાષ અનુભવે છે.
કલ્યાણકભૂમિના નિમિત્તને જ એ આભારી છે. અસ્તુ. ભૂત વર્તમાનની આટલી સમીક્ષા પછી શ્રેણિકપુત્રાના જીવનમાં આપણે ઉત્તરવાનું છે. જે કાળની આપણે વાત કરીએ છીએ. તે કાળે મગધ દેશના
For Private And Personal Use Only