________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ધર્મ પ્રકાર
કાર્ત્તિક
ઉત્તર--સિદ્ધાય રાજા સામાન્ય ફળ જાણતા હતા, પરંતુ તેનું વિશિષ્ટ
ફળ જાણવા માટે સ્વપ્નપાકને મેલાવેલા છે.
પ્રશ્ન :—પાક્ષિક અતિચારમાં પાળ રેટલી કડી છે તે કઇ સમજવી ? ઉત્તર-આપણે ખાઇએ છીએ તે સમજવી. તે પાળી રોટલી વાશી-રાત્ર વ્યતીત થયેલી ન ખવાય, ત અભય ગણાય.
પ્રશ્ન ૧૦—કલ્પસૂત્રમાં આવે છે તે નમુગ્ગુણમાં ને આપણે પ્રતિક્રમણમાં કીએ છીએ તે નમુક્ષુણમાં કેટલાક પદ ઓછાવત્તા છે તેનુ શું કારણ ?
ઉત્તર-કલ્પસૂત્રમાં આવે છે તે નથ્થુણ સૌધર્મે જે કહેલ છે તે પ્રમાણે છે. આપણે પ્રતિક્રમણમાં કહીએ છીએ તે શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહીએ છીએ; તેથી તેમાં વિરોધ સમજવા નહીં.
પ્રશ્ન ૧૧—મૂળાની ડાંડલીનુ શાક શ્રાવક ખાઇ શકે ?
ઉત્તર—મૂળાના પાંચે આંગ અભક્ષ્ય છે એમ કહે છે, તેથી ન ખાવું તે ડીક જણાય છે.
પ્રશ્ન ૧૨-પૌષધવાળા શ્રાવકો પ્રતિક્રમણ કરતાં કરેમિ ભંતેમાં જાય પાસડ પન્નુવાસામિ કહે છે તે વખત છઠ્ઠા શ્રાવકે જાવ નિયમ પન્નુવાસામિ કહેવાની જરૂર છે ?
ઉત્તર-મનમાં એ પ્રમાણે બેલે તા વિરાધ જેવુ નથી. મુનિરાજ જાવજીવ પન્નુવાસામિ કહે છે તે વખતે પણ કહેવુ જોઇએ. વળી ઇચ્છામિ ડાર્ફોર્મમાં અસાવગ પાઉગ્ગાને સ્થાનકે મુનિ અસમણ પાઉગ્ગા કહીને ત્યારપછી તેન આચાર પ્રમાણે પાડ કહે છે, તે વખતે પણ શ્રાવકે પોતાના આચાર પ્રમાણે ઇચ્છામિ ડામિના પાડ કહેવા જોઇએ.
પ્રશ્ન ૧૩— પહેલા, ખીજા, ત્રીજા આરામાં યુગળિયાના આહાર અતિ અ ચણા, બેર ને આમળા જેટલા કહ્યો છે, તે તેથી તેમના મેટા શરીરને પણ મળતું હશે ને તૃપ્તિ થતી હશે ?
ઉત્તર-એટલા અન્ન આહારમાં પણ રસ-કસ એટલે બધા પ્રદે છે કે તેટલાથી તેને પેપણ પુરતુ મળે છે ને તૃપ્તિ થાય છે. પ્રશ્ન ૧૪—વૈષધના એકાસણામાં કાચ થી વાપરી શકાય ? ~~થી કે કપ કાચ' માર્ક સચિત્ત અચિત્ત ગણાતું નથી.
For Private And Personal Use Only