SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાત્રતાની ખામી · ગતુ અગાડ માસના જૈન ધર્મ પ્રકાર નાં અજ્ઞાનનું પ્રાબલ્ય નામના લેખમાં જાત્રાએ જતા વૃદ્ધ સ્રો-પુરુષોને ધક્કા મારી મોટરમાં બેસવું, દાન-પૂજામાં વક્કા મુક્કી કરવી, સ્વામીવચ્છલમાં દોડાદોડી કરવી વિગેરે વાંચી વિચાર કરતાં લેખકને જણાયુ કે આ પ્રમાણે થવાનું કારણ શું ? જવાબ—પાત્રતાની ખામી. વિશેષમાં, લેખકના અનુભવમાં પણ આવેલ છે કે ક્રમણ કરે, દર્શન પૂજા કરે, ઉપધાન વહે, સ્વામીભાઇ નાકારસી પણ કરે, પરંતુ આવા પુન્યશાલી ભાઇએ એકાદ ગરીબ અતિથિ ધર્મ ભાઈને જમવાનું કહેતાં પણ અચકાય છે. ઘણા ભાઈએ પ્રતિપ્રત્યે પ્રેમ લાવી બીજે વખતે પેાતાના હાલમાં પાત્ર બનવા બનાવવા તરફ પૂરતું લક્ષ અપાતું નથી અને ધી પણાનાં મેટાં મોટાં બણગાં ફુંકી મારવાડીની પેઢીની કહેવત મુજબ થડા ડીમાક રાખે છે. આવા દેખાવ કરનાર ભાઇઆએ સમજવું જોઇએ કે આ તા ખાટલે માટી ખાડ કે પ્રથમ પાયા નહિ તે કહેવત અનુસાર થાય છે. કે આવા અજ્ઞાનયુક્ત વનારા ભાઇએની ભૂલ આપણને ઉપલક જોતાં જણાય છે, પણ તેમાં ખરી કન્નુર તા સમાજની તથા ધર્મગુરુઓની કહી શકાય; કારણ આપણને ધી બનાવવા ગુરુમહારાજે ઉપદેશ આપે છે અને ખાળક માટે જૈનશાળાઓ, બોડીગા અને પાઠશાળાઓમાં દાનવીર ગ્રહસ્થા તરફથી લાખે રૂપી ખરચાય છે પણ ધર્મગુરુએ તરફથી કે પાઠશાળાઓમાં શિક્ષ્ણા તરફથી ધર્મરૂપી અમૃત ભરવા માટે ચેાગ્ય પાત્ર બનવાને ઉપદેશ કે શિક્ષણ આપણને પ્રથમ આપી ખરા મનુષ્યરૂપી પાત્ર બનાવેલ નથી. સિંહણનું દૂધ સેાનાના પાત્રમાં જ ડરે છે, ના ધર્મરૂપી અમૃતમય દૂધ જીરવવા મનુષ્યરૂપી પાત્ર કેવું જોઇએ તના ખ્યાલ વાંચકેએ કરવાના છે. મનુષ્યરૂપી પાત્ર બનાવવા પ્રથમ વિનય વિવેકનું જ્ઞાન આપી, મનુષ્ય તરીકેની પોતાની શી ફરજે છે તે વિષે પૂરતું જ્ઞાન થયા બાદ ધાર્મિક જ્ઞાન અને ક્રિયા કરવામાં આવે તે તે પૂરેપૂરું શોભા પામી ફળદાયક થાય છે. તેટલા માટે જ શ્રી જિનદત્તસૂરિજીએ વિવેકવિલાસ નામના ગ્રંથ રચેલ છે. તેમાં સાચા મનુષ્ય બનવા માટે પ્રથમ વ્યવહાર માર્ગ દર્શાવી પછી નિશ્ચય માર્ગ બતાવેલ છે. વળી ચિંદાનંદજી મહારાજ પોતાના સ્વરોદયમાં પણ લખે છે કે મનુષ્યપારૢ મુશ્કેલ છે. કૅચા સાધુ બનના સ્હેલ ! ‘ For Private And Personal Use Only આ છે નડાપુરુષોનાં વાકયે ધ્યાનમાં લઇ પ્રધમ મનુષ્યરૂપી પાત્ર બન પ્રયત્નશીલા ચાય તો આવા ઉદ્ધવા થવા પામશે નિહ. એવ-પાલાલ જી
SR No.533626
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy