________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરુપર્વતની રચના
શ્રી ભાવનગરમાં શેઠ નાણજી ભાણાભાઈના સુપુત્ર ભાઈ ગોપાળજી તથા મણિભાઈએ મોટા દેરાસરની અંદરના મંડપમાં મેરુપર્વતની રચના કરી, ઉજમણાના છોડ બાંધ્યા અને આ શુદિ ૧ થી અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. શુદિ ૬ ઠે હોટું સ્વામીવછળ કર્યું. આ પ્રસંગમાં કરેલી મેરુપર્વતની રચના તરફ દષ્ટિ કરતાં તેની અંદર શું શું જોઈએ ? તે હકીકત ટુંકામાં સમજાવવાની જરૂર લાગે છે. વિસ્તાર તો ક્ષેત્રસમાસ, લોકપ્રકાશાદિ ગ્રંથોમાં ઘણે છે પરંતુ તે સુલભ્ય ન હોવાથી અહીં કાંઇક જણાવવાનું ઉચિત ધાર્યું છે.
મનુષ્યક્ષેત્રમાં-અઢીદ્વીપમાં એકંદર પાંચ મેરા છે. તેમાંથી મને જંબુદ્વીપ સંબંધી મેસ કે જે નાભિને સ્થાને છે તે એકંદર લાખ જન ઊંચે છે, પરંતુ તેમાંના એક હજાર રોજન પૂરતો તે જમીનમાં છે, નવાણુ હજાર યોજન જમીન ઉપર છે. તેના ત્રણ વિભાગ છે. જમીનથી ૫૦૦ જન ઊંચે નંદનવન છે તે ૫૦૦ એજન પહોળું વર્તુળાકારે છે, તેનાથી ૬૨૫૦૦ એજન ઊંચે જઈએ ત્યારે સોમનસ વન આવે છે, તે પણ પ૦૦ એજન વર્તુળાકારે છે. તેનાથી ૩૬૦૦૦ વેજન જઈએ ત્યારે પાંડુકવા આવે છે. ત્યાં મેરુપર્વતની લંબાઈ પહોળાઈ એક હજાર યોજન છે પરંતુ તેના મધ્યમાં નીચે ૧ર યોજન અને ઉપર જ એજન લાંબી પહોળી ને ૪૦ જન ઊચી ચલિકા હેવાથી પાંડુકવન ૪૯૪ યેાજન વર્તુળાકારે છે. આ મેનું નામ સુદર્શન છે.
મેરુપર્વત જમીન ઉપર દશ હજાર યોજન લાંબો પહોળો છે ને ઉપર એક હજાર યોજન લાંબો પહોળે છે, તેથી ૯૯૦૦૦ પેજને ૯૦૦૦ જન ઘટે છે એટલે કમસર ૧૧ યાજને એક જન ઘટાડવું. જમીન ઉપર તેની ચારે દિશાએ ભકશાળવાન છે. તે વન પૂર્વ ને પશ્ચિમે રર૦૦૦ એજન પહેલું છે. લંબાઈમાં મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ પ્રમાણે છે. ઉત્તર દક્ષિણ ૨૫૦ એજન પહોળું છે. ત્ય લંબાઇમાં મેરુ પાસે ઓછું ને આગળ વધતું છે. મેરુપર્વતના ચારે વનમાં ચાર દિશાએ એકક મળી ચાર ચાર શાશ્વત ચેત્યો છે અને લિકા ઉપર એક છે. કુર ૧૭ શાશ્વત ચઢ્યું છે. ભદ્રશાળ વનમાં આઠ રિકૂટ છે. ચાર ઈંદ્રના પ્રાસાદે છે. તેની ફરતી ૧૬ વાવડીઓ છે. નંદન વનમાં આઠ ઉર્વલકની દિશાકુમારિકાન આઠ ફુટ છે તે પ૦૦ એજન ઊંચા છે અને બાળ નામનો એક સહસ્ત્રકૂટ છે ત્યાં પણ વિદિશામાં કહેલા ચાર ઈદ્રના પ્રાસાદ ફરતી ૧૬ વાવડી છે. તેમને વનમાં ૪ વિદ્વાયતન, ૪ ઇંદ્રના પાસાદ ને ૧૨ વાવ છે. પદક વનમાં સિમ
* - શારે દિશાએ અર્ધચંદ્રાકારવાળી ચાર જિનજાભિષેક
For Private And Personal Use Only