________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
વવવાર કરાશે.
થાય એટલે પરિણામમાં ' ઇ ડ ા લાગે છે અને પછી માદા મેડા વિમા થા છે તે અર્થ વગરની છે. કાળ માણસ વસ્તુનો ગણતરીમાં કે પીછાનમાં અત્યુક્તિ કે પતિ થવા ન દે એમાં જીવનની ફતેહની પદ્ધ ચાવી છે. એ પ્રાપ્ત કરવામાં કૌશલ્ય છે.
"Sometimes things appear to us so difficult that we are dia:intell; at other times so easy that we think we are equal to them; and thus iu either case ive fail. ” (25-1-37) E.
( ૧૦૫ ) પારકાની છેતરપીંડી ખરાબ છે; આત્મવંચના તેથી વધારે ખરાબ છે.
આપણી પાસે પૈસા ન હોય. છતાં ધનવાન દેખાવાને પ્રયાસ કરીએ એ શા માટે ? આપણી પાસે બેવડ ન હોય છતાં વૈભવશાળી હોવાને દેખાવ જળવા દેવું કરીને પણ ઉગ્નસમારંભમાં મોટા માંડવા બંધાવીએ. નાત જમાડીએ, નર્તકીઓ નચાવીએ એ શા માટે? ભાષણ કરતાં આવડતું ન હોય, લખતાં પણ આવડતું ન હોય અને છતાં અન્ય પાસે લખાવી આપણા તરીકે જાહેર કરવાના કેડ થાય—એ શા માટે ?
આ સર્વ શું સામાની આંખમાં ધૂળ નાખવા માટે કરતાં હશું ? એવી રીતે ધૂળ નાખી શકાય છે ખરી છે અને નાખેલી ધૂળ ઓગળી જાય અને આપણે સાચા આકારમાં ઉધડ પડી જઈએ ત્યારે આપણે જ કેવો થાય છે ? એની કદી કલ્પના પ્રથમથી કરી ધય છે ? અને ધારે કે સામાને છેતરવાની બાજી પાસ પણ થઇ ગઈ અને તમને પેટી આબરૂ કે અગ્ય લાભ પણ થયે તો તેથી પણ શું ? સામાને છેટે રીતે ઉતારવાની કતિ થાય એ આપણો વિકાસ અટકાવનાર થાય છે, એટલું જ નહિ, પણ તેને બદલે વિકાસ થાય છે એમ લાગે છે. મળેલ બેટી આબરૂ ટકતી નથી અને ધન કેદને ત્યાં
કરીને રહ્યું નથી અને અંતે તો માન, પ્રતિકા, ધન અને સર્વરવે મૂકીને ખાલી હાથે ૨ા જવાનું છે–આ નક્કી વાત છે. અંતરાત્માને પૂછો, સાફ હૃદયથી જવાબ લે
લે અન્યને છેતરવાની વૃત્તિ સાથે અંદર ધડકારા-ધબકારા થશે. બાકી અંદર ચેતનજીને - પાડી દીધા હોય અને તેના પર કામક્રોધાદિ અંતરિપુઓનું સામ્રાજય જમવા દીધું છે તેવાઓને માટે તે કાંઇ સવાલ નથી.
આ તે પરને છેતરવાની વાત કરી. પણ પ્રાણી આત્માને–પોતાની જાતને પણ તરે પ્રથમ દંભ કરી ખાટો દેખાવ કરે અને પછી બોટો માનમરતબ વધે એટલે પિતામાં કઈ છે એમ માનતા માનતાં અંતે સાચે માની લે છે. ઘણી વાર અન્ય કોઈ જનાર એવા સંભ્રમમાં પડી લીધેલ નિયમો , બધેલ છેરણ ઉપર પાણી ફેરવે છે. સાચી પ્રશંસાથી ફલાઈ જાય છે અને પિતાનો ગોટો ચાલ્યો જશે એવા મલિન વિચારથી જાય છે. એ જગતને મુખ માને છે અને પોતાના ડહાપણના નાના રાજ્યમાં વિલાસ - પિતામાં ન હોય તે છે એમ માનવું એ મોટામાં મોટી આત્મવંચના છે અને એ * ચહે તેને કાંઠે આવવાને જરા પણ સંભવ રહેતો નથી.
For Private And Personal Use Only