SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ભાદ્રપદ બી જૈન ધર્મ પ્રારા. જેવા એ છે નાગ નાનાની 'પર : એ, અને પ્રતિબંધ ટાળવાની જેનાં છે , તો હવે સંગના ના થવું નએ. આમ ન થાય તે બંધનને ના થતા નથી. જેનો સ્વઇ છે , તને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત નાશ પામે છે. આટલી હિતરક્ષા મરણ કરવા જેવી છે. જે અધિકારી સંસારથી વિરામ પામી, માનબીનાં ચરણકમળ યોગે વિચરવા ઈચ્છે છે તે લાયક અધિકારીને દીક્ષા આપવામાં મુનિબાને બીજા પ્રતિબંધને કંઈ હેતું નથી. તે અધિકારીઓએ વડીલેનો સંતોષ સંપાદન કરી. આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મુનિશ્રીના ચરણ-કમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે. ૧૦ કોઈ અધિકારીને સંસારથી ઉપશમ વૃત્તિ થઈ હોય, તથાવિધ વૈરાગ્ય જાગે હોય અને તે આત્માર્થ સાધક છે એમ જણાતું હોય તે તેને દીક્ષા આપવામાં મુનવરે અધિકારી છે. ફક્ત ત્યાગનાર અને ત્યાગ નારના શ્રેયને માર્ગ વૃદ્ધિમાન રહે એવી દૃષ્ટિથી તે પ્રવૃત્તિ થવી જોઇએ. ૧૧ અપાયુષી એવા આ દમ કાળમાં પ્રમોદ કાવ્ય નથી; તેથી આરાધક જીવોને સુદ્રઢ ઉપયોગ બને છે. ૧૨ પુગળ ભાગ ભગવે છે તેથી અમને કેમ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દષ્ટિનું વચન જ નથી, એ તો વાણીશરાનું કેવળ કલ્પિત મિથ્યા વચન છે. ૧૩ સ્વભાવ દશા તથારૂપ સંપૂર્ણ હોય છે તેથી મેલ અને વિભાવે દશાથી જન્મ-જરામરણાદિ રૂપ સંસાર પ્રાપ્ત થાય છે. ઈતિશમા “વિવેકકળા જાગે તે જીવનની સફળતા થવા પામે, તે વગર જીવન પશુ સમાન છે.” ઉત્તમ જીવોએ બને એટલો સંત્સંગ અને સતશાસ્ત્રને પરિચય સેવ-વધારો યોગ્ય છે. વર્તમાન કાળમાં મુગ્ધ જનેને જ્ઞાન તથા શાન્તિ સાથે સંબંધ રહ્યો નથી. મતાચારે મારી નાંખ્યા છે. આશય આનંદધનતણો, અતિ ગંભીર ઉદાસ બાળક બાંહે પસારીને, કહે ઉદધિ વિસ્તાર. ભગવતી-આરાધના જેવાં પુસ્તક તથવિધ યોગ્યતાવાળા મહાત્માઓને તય મહાવ્રતધારી મુનિરાજોને યોગ્ય છે. એવા ગ્રંથો છી યોગ્યતાવાળા જેવાતેવાને આપવાથી લાભને બદલે કિલટો અલાભ થાય છે. અને મુમુક્ષુઓને જ એ લાભકારી છે. મેક્ષમાર્ગ એ અગમ્યું તેમજ સરળ છે. શી રીતે ? તે યથાર્થ સમજવું ઘટે છે. અગમ્ય –માત્ર રાગદ્વેષાદિક વિભાવે કાને લીધે મતભેદ પડવાથી કોઈ સ્થળે મે. For Private And Personal Use Only
SR No.533624
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy