________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૨ જા.
www.kobatirth.org
વ્યવહાર કારાભ્ય.
( ૧ )
સારું' મેળવવુ' એ પાવતા છે; સારું' કરવું એ માણસાઇ છે; સારા ક્ષુ' એ દેવતાઈ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
43
બાળકને સારાં રમકડાં ગમે, સ્ત્રીને સુદર કપડાં ગમે, લલનાને સારાં ઘરેણાં ગમે, વેપારીને જમે પાસાની રકમો (નકાની ) ગમે, દુનિયામાં કૈલાને ઘરનાં ઘર ગમે, બ્રાહ્મણને લાડુ ગમે, કાઇ કાને કાં કાંઇ ગમે. એ વસ્તુએ ઇંદ્રિયસેવન માટે વિષયતૃપ્તિ માટે, ક્ષણિક પિપાસાને છીપાવવા માટે હા પાશવીય છે, તમેગુણમાંથી ઉદ્ભવેલી હાઈ ઉચ્ચ દષ્ટિએ ત્યાજ્ય છે, ક્ષણિક આનંદ આપનાર હોઈ અશાશ્વત છે અને માન્યતાના આનંદને પોષનાર હાઇ નિરર્થીક છે. તણીતી કહેવત છે કે “ ખવરાવ્યુ તે ખાધુ અને ખાધુ તે ખાયુ.’ વાતા સાર એ છે કે જે વસ્તુ સ્થાયી હોય તે જ સ્થાયી લાભ આપે છે અને જ્યાં માત્ર પેાતાના જ વિચાર કરવામાં આવે છે ત્યાં નર્યું સ્વાર્થીપણું જ હોય છે. સ્વા એટલે પશુતા.
સારા માણસની સ ંપત્તિ પાપકારને માટે જ હોય છે. કાગડા પણ જીવે છે અને અહીંતહીં કરીને પેટ ભરે છે. પેટ ભરવુ એ પારાવૃત્તિ છે ત્યારે પાપકાર કરવા એ માણસાઇ છે. મનુષ્ય અને જનાવરમાં મોટા તફાવત એ છે કે માણસ ધારે તો પરોપકારમય જીવન જીવી શકે છે. એ પોતાના વિચાર ન કરે તે પણ ભૂખ્યા તા રહેતા નથી. પરાપકાર કરવામાં એવા આનદ આવે છે કે એનુ વર્ણન કરવું મુશ્કેલ છે. પરાપકારના વિચારમાં જ ભારે મેાજ છે. માણસની માણુસાઇ જ્યારે એના સ્વાર્થ ને સુધ થાય ત્યારે જ જણાઈ આવે છે. પાતાને ભાગે જ્યારે એ પારકાનું ભલું કરવા નીકળે ત્યારે એ સાચે માણસ છે એમ સમજવું.
બાકી ખરી મહત્ત્વની વાત તા · સારા થવા ની છે. ખરેખર એવી ચીજ છે. ચારિત્ર ઉત્તમ રાખવું એ ખાસ મહત્ત્વની બાબત છે. સત્ય, પ્રમાણિકપણું, દાક્ષિણ્ય, ઔદા વિગેરે ગુણો સ્વાભાવિક જ થઇ જવા ઘટે, સાચું ખેલવું એ જીવનને ભાગ જ બની જવા જોઇએ. કોઇના હક્ક પર ત્રાપ મારતાં અંદરથી અરેરાટી ઉત્પન્ન થવી જોઇએ, પારકી વસ્તુ લેતાં આંચકા આવવા જોઇએ, પરસ્ત્રીને જોતાં બહેનની ભાવના થવી જેએ, પરનિંદા કરવાની કલ્પના પણ ન થવી જોઇએ, ક્રોધ, માન, માયા, લાભ પર નૈસર્ગિક વિજય યા જોઇએ અને સજ્જનતા, ઉચ્ચ આદર્શો અને અહિંસાવૃત્તિ વર્તન અને માનસમાં તપ્રાત થઇ જવા જોઇએ. જેનું આવું જીવન થઇ નય તે અહીં દ્દિવ્ય મુખ માણી શકે છે, એનું મનેારાજ્ય અત્યંત ઉચ્ચ પ્રકારનું હાર્દ અનુકરણીય અને છે અને એને જીવન આદર્શ સાત્ત્વિક હાઇ એ અપવાદ વગરને આનંદ અનુભવી શકે છે. આ જીવનમાં પશુજીવન જીવી શકાય છે, મનુષ્ય તરીકે રહી શકાય છે અને દિગ્ધ જીવનની પ્રસાદી પણ મેળવી રાકાય છે. કુશળ મનુષ્ય ચેાગ્ય વિચાર કરી પોતાના જીવનમાર્ગને યાજે,
For Private And Personal Use Only
** To get good is animal; to do good is human; to be good is divine. MARTIN E AU. ( 16–7–36. )