________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
ले० ४०
ભૈ૦ ૪૪
સુવર્ણ મહોત્સવ અંક. ::
મહા ભયંકર ભવાટવીમાં, ઘોર મહુ અંધાર; આવ્યવરૂપી મેઘવૃષ્ટિ ત્યાં, વર્ષે મુશળધાર, આત્મદ્રવ્યને લુંટી રહ્યા છે, કષાય મોટા ચોર; વિષય-વ્યાલ ને કમર શાર્દૂલના, સુણાય શેરબકોર. જીવપથિક ત્યાં ભૂલ પડીને, ગાથા નિશદિન ખાય; ભ્રષ્ટ થઈ સન્માર્ગથકી તે, ઉન્માર્ગે વહી જાય. અનેકશ: અહિં કામકથા તે, શ્રુત પરિચિત અનુભૂત; નથી કવચિત અનુભૂત શ્રુત જે, આત્મકથા સદભૂત. એહ ત્રિભુવન-ભુવન વિષે, લાગી મેટી આગ; મેહ વાયુથી પ્રજવલતાં તે, ઉડે કામ-ચિરાગ. રાગદ્વેષ વાલાથી બળતાં, પામે ઇવ સંતાપ; પતંગ જેમ જ પડતું મૂકે, તોયે આપોઆપ. જીવ-વ્યાપારી ભવ–આજરે, કરે વિવિધ વ્યાપાર; પુણ્ય-પાપની કરે કમાણી, કય-વિક્રય કરનાર, પ્રાચે તે બિચાર કરતો, ખોટા વેપાર; કમ–લેણદારે આવીને, મારે પુષ્કળ માર. હેમ-લેહ બેડી સમ ત્યજીને, શુભાશુભ દ્રય ભાવ; શુદ્ધ ભાવને ભજતાં થાવે, ત્રણ શુદ્ધ તે સાવ ભવરૂપી આ શકટકને, રાગદ્વેષ બે બેલ; ધીર ધુરંધર ધોરી નય તે, કામ ચાલે તે વેલ ? લેકરૂપ મદિરાશાળામાં, કરી મદાષ્ટક પાન; ઉન્મત્તચેષ્ટા કરી રહ્યા છે, જીવ મૂઢ અજ્ઞાન. બીજું તો કયાંથી તે જાણે, ભૂલ્યા જે નિજ ભાન? કયાંથી ભજે વા ક્યાંથી સમરે, મનનંદન ભગવાન?
ભેટ અપ
ભેટ ૪૭
ભૈ૦ ૪૮
ભેટ ૫૧
અનુણ્ય લવ પંચાશિકા ભાવી, એહ સદ્દભાવ ભાવ: ભવે પંચાશિઓત્તારી, જૈન ધર્મ પ્રકાશજો !
ભગવાનદાસ મનસુખભાઈ મહેતા.
For Private And Personal Use Only