________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
―
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
સુવણૅ મહાત્સવ અંક ઃ આધ્યાત્મિક અને આધિભાતિક અશક્તિએ વધતી જાય છે. ઉંચી ડીગ્રી મેળવતાં ઘણી વખત એમનામાં ચારિત્રભ્રષ્ટતા, સ્વાસ્થ્યહીનતા, તથા ધર્મ, જાતિ અને પૂજ્યે। તરફ અનાદર વધી જાય છે. અધિક ધનવ્યય પણ થાય છે. યુનિવર્સિટીઓમાંથી નીકળ્યા પછી તેમને ચારે તરફ નિરાશા અને નિરાશા જ દેખાય છે. ન તેમની પાસે કાઇ સ્વતંત્ર ઉદ્યોગ છે અને ન કોઇ એવી શક્તિ પણ તેમને પ્રાપ્ત થાય છે કે જેથી તેએ પેાતાનું ગુજરાન પણ ચલાવી શકે ! ટાઇટલેાનાં સટીટ્રીકેટો જોઇને ભલે તે ખુશી થાય, પરંતુ ઘણાને તેા ટાઇટલેાની પાછળ જેટલે ખર્ચ કરવા પડે છે તેટલું દ્રવ્ય તેએ આખી જીંદગીમાં પણ કમાઈ નથી શકતા ! આ માજી ફેશનની આદત પડી જવાથી તેમને પોતાનુ રાક્ષસી ખર્ચ ચાલુ રાખવું પડે છે, જેથી કાઈ કાઇવાર તેા આનુ પરિણામ ચારી, છળ, કપટ અને આપઘાત કરવા સુધી પણ ઘણાને આવી જાય છે. કેટલાએ અંગ્રેજી ભણેલા ખુટ ઉપર પાલીસ કરીને, ઘાસતેલની ફેરી કરીને કે એક હાંકીને પેાતાનુ ગુજરાન નિભાવે છે. આધુનિક કેળવણીના પ્રશ્ન ઉપર આપણને ઘણેા વિચાર કરવાની જરૂર છે. શુ` વર્તમાનની કેળવણીમાં દોષ છે ? તેની પદ્ધતિમાં દોષ છે ? યા તેા કેળવણી આપનારાએમાં દોષ છે ? રાતદિવસ મહેનત કરી, શરીરને નાશ કરતાં, આખા અને મનની શક્તિઓના ય કરતાં અને ભારે ધનય કરતાં છતાં વિદ્યાથી એની કેળવણીનું પિરણામ દુ:ખ, દરિદ્રતા, રાગ અને અશાંતિમાં જ પરિણમે છે. તેથી સ્પષ્ટ છે કે, વર્તમાન કેળવણીની પદ્ધતિ તેા આપણા દેશને માટે કોઇ રીતે લાભદાયક દેખાતી નથી. તેના અનેક વિભાગેામાં મ્હાટુ પરિવર્તન વિચારપૂર્વક કરવું ઘણું આવશ્યક છે.
પરીક્ષાની આાચના.
પરીક્ષા અનેક પ્રકારની હાય છે? સત્યની, તપની, મળની, ધૈર્યની, ભક્તિની, શીલની, કળાની, ધ્યાનની. એ પ્રમાણે કવિત્વ વગેરે શક્તિઓની પણ છે. આમાં કેળવણીની પરીક્ષા પણ એક છે. તે તે વિષયાની ચેાગ્યતામાં (અધ્યયનનું) માપ કાઢવુ', તે પરીક્ષાના ઉદ્દેશ છે.’ પાઠ્યજ્ઞાનની તદ્વિષયક ) યાગ્યતાને પારખવાનું જે સાધન તે છે કેળવણીની પરીક્ષા. આ પરીક્ષા કેવી છે અને કેવી હાવી જોઇએ ? આ બધી વાતા વિચારવા જેવી છે.
For Private And Personal Use Only
-