________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહ।ત્સવ ક. : :
૧૩૭
તેમાં પ્રથમ હીરસાભાગ્યમાં જગદ્ગુરૂ શ્રી હીરસૂરિજીનું વિસ્તારથી અને ચાડું. શ્રી વિજયસેનસૂરિસ્ટનુ ચિત્ર છે. હીરસાભાગ્યના કર્તા દેવવિમલ ગણિ છે અને સ.૧૬૫૬માં આ ગ્રંથની પૂર્ણાહુતિ થઇ છે. સમ્રાટ અકબરનું સર્વાંગ સંપૂર્ણ ચરિત્ર ગ્રંથકારે પોતાની કાવ્યમયી ભાષામાં આમાં વર્ણવ્યુ છે, તેમજ શ્રી હીરવિજયસૂરિનું પણ સંપૂર્ણ વિસ્તૃત જીવનચરિત્ર છે. ચોથા સમાં ભગવાન મહાવીરસ્વામીથી હીરવિજયસૂરિ સુધીના આચાર્યના સુંદર ઇતિહાસ આપ્યું છે. સેાળમી સદીના ઇતિહાસ માટે આ પુસ્તક ઘણુ ંજ ઉપયાગી છે. નિ યસાગર પ્રેસમાં આ મહાકાવ્ય છપાયું છે.
વિજયપ્રશસ્તિના પુર્રા હેમવિજય પણ છે. સતરમી શતાબ્દિમાં બન્યુ છે, જેમાં જગદ્ગુરૂ શ્રી હીરસૂરિજીના શિષ્ય વિજયસેનસૂરિજીનુ સંપૂર્ણ જીવનચરિત્ર છે. એમણે અકબર તથા જહાંગીરને ધર્મોપદેશ આપી જૈન તત્ત્વજ્ઞાનના રસિક બનાવ્યા હતા. સત્તરમી સદીના આ આચાર્ય નું જીવન વાંચવા ચેાગ્ય છે. તેમજ શાહજહાનના ઇતિહાસ પણ ટૂંકમાં આપેલ છે. આમાં હીરસૂરિ, વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિના વન પરિચય છે. આ ગ્રંથ બનારસ યશાવિજય ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થયેલ છે.
વિજયદેવ મહાત્મ્ય અઢારમી શતાબ્દિના મહ!ન્ આચાર્યનું; ખરતરગચ્છીય શ્રી વલ્લભ પાઠક-ઉપાધ્યાયે આ મહાકાવ્ય બનાવ્યુ છે. ઓગણીશ સĆમાં આ કાવ્ય પૂરું થયુ છે. હીરવિજયસૂરિજીએ અકબરને આપેલા ધર્મએધ, અકબરે કરેલાં મહાન કાર્યા, હીરસૂરિને આપેલું જગદ્ગુરૂનુ બિરૂદ, પછી વિજયસેનસૂરિજીનું ટૂંક જીવનચરિત્ર, તેમણે અકારને આપેલા પ્રતિખેાધ, પછી વિજયદેવસૂરિજીનું સંપૂર્ણ જીવનચરિત્ર, જહાંગીરને ઉપદેશ, જહાંગીરે આપેલ મહાતપા શિંદ, અનેક રાજા મહારાજને પ્રતિએષ વિગેરે માટે ખાસ વાંચવા ચેાગ્ય છે. સત્તરમી અને અઢારમી સદીના ભારતના ઇતિહાસ આમાં છે. આ કાવ્યનુ' સ’પાદનકાર્ય જિનવિજયજીએ કર્યુ. છે. મોગલયુગના મધ્યાન્હ યુગને અને જૈનાચાર્યના ઉપદેશના પ્રભાવ વાંચવા જાણવા માટે આ ત્રણે ગ્રંથ અત્યુપયોગી છે.
વસ્તુપાલ ચરિત્ર-અઢારમી સદીમાં જિન ગણિએ આ પુસ્તક ખન.વ્યું છે. ગુજરાતના આ ધર્મવીર, દાનવીર અને કર્મવીરનું સુંદર ઐતિહાસિક દૃષ્ટિએ જીવનચરિત્ર આમાં આલેખ્યું છે. આ પ્રસ્તાવમાં આ ચરિત્ર છે. વસ્તુપાલના જન્મપૂર્વેની ગુજરાતની પરિસ્થિતિ, તેના રાજકર્તાઓ, ગુજરાતની ભાગેાલિક સીમા, વસ્તુપાલ-તેજપાલનુ મ'ત્રી અને સેનાધિપતિપશુ, વીરધવલ, સેારાષ્ટ્રના રાજા સાંગણુ અને ચામુંડ, તેમનુ અભિમાન, વસ્તુપાલ સાથે યુદ્ધમાં તેમના પરાજય, કચ્છના ભીમસિંહના વસ્તુપાલથી પરાજય, વસ્તુપાલ-તેજપાલની ધર્મવીરતા અને કર્મવીરતા, ગાધરાના
For Private And Personal Use Only