________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ.
મલય સમીર અબીર અરગન, અંતર અગર ઘનસાર, બલ જાઉં. મૃગમદ કુંકુમ કસર ઘોળી, ક્યા કરું બિનુ ભરતાર. કિસેકર. ભજન ભજન ભૂષણ જન, અંજન મંજન ચીર, બલ (ઉં. કયાલ કરે સાજન મનરંજન, ઘરે નહી નણદીકે વીર. કિસેકર.
( શ્રી ઉત્તમસાગર ) નેમે ન જાણે મેરી પીર પીર બાઈ રે બાઈ બાઈ, નેમે ન જાણે તેરણથી રથ ફેરવી ચાલ્યા, દાઝયો હૈડા કે હીર હીર, ચરરરરરર. નેમે. ચંદદની મૃગલોયણી રે, પ્રેમનો માર્યો અને તીરે તીર, ખરરરરરર. નેમે આંસુડાં ઝરતી ધરણી ટલી રે, જેણે અસાઢે નીર નીર, જરરરરરરર. નેમે શિવરાજ કહે નેમ રાજુલ દવે, કમરૂપીઆ ફાડ્યા ચીર ચીર, ચરરરરરરર. નેમે
(શ્રી શીવરાજ) મહારા પીયુજીની વાત રે, હું જેને પૂછું ? જેને પૂછું તે તો દૂર બતાવે, સબહીં રે લાલા સબહીં ધૂતારા લેક રે. હું કને૦ દાદુર મેર એયિારે બોલે, કોયલ રે લાલા કાયલ શબ્દ સુણાવે છે. હું કને ઝરમર ઝરમર મેહુલા રે વરસે, મુંદ પડે લાલ બંદ પડે રંગ ચલે રે. હું અને આંબો રે મે ને કેસુડા ફુલ્યો, આવ્યો રે વાલા આવ્યો માસ વસંત છે. હું કે કટકે રે કાગળ લખી લખી મેલું, કઈ સહસા રે લીલા સહસાવનમાં જાય રે. હું કને નેમજીને જઈને એટલું કહેજે, રાણી રાજુલ રે રાણી રાજુલ ધાનને ખાય રે. હું કનેક
(શ્રી મોહનવિજ્યજી)
ઘેર આવે મનડાના ચેર, નિપટ ન થાઓ નાથ કઠોર. ઘેર આવો પદ્માક્ષી પશુ વચને છાંડવી, ને ઘટે પીયુ ચકોર. નિપટ સબ વનરાજી વસંતમાં ખીલી, ભમરા ભમે ચિહું કર. નિપટવ સોળ શણગાર કરી રાબે બાળા, વસંત ખેલે ઠેર ઠેર. નિપટવ કોયલ ટહૂકે આંબા ડાળે, કળા કરી નાચે મેર. નિપટવ અવસર જાણ થઈ મત ચૂકા, શું કહીએ ઘણા કરી સેર. નિપટવ
( શ્રી ધમચંદ)
*
શામ
નેમજીસે કહી મેરી, કહી મેરી રે, શામ એ કહીઓ મરી, તરણ આયે કીને ભરમાએ છેડ ચલે અભિમાની, હરિ હરિ લાલા, પશુવનકે શિર દોષ ચઢા, તારી પ્રીત પૂરાની, દયા નહિ દિલમેં આણી,
શામળ છોડ શામ૦
For Private And Personal Use Only