SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra X www.kobatirth.org X Acharya Shri Kailassagarsuri Gyanmandir “ શ્રી જૈન ધમ પ્રકાશ તમે પદ્યુતણી કરૂણા કરી, મારા વહાલા જી; તમને માણસની નહીં હૅર, હાય ન ઝાલ્યો છ. X X શિવવè' એવું રૂપ રે, મુજ મુકીને ચિત્તમાં ધરી જિન ભૃપ. મારા પ્રીતમજી. ( શ્રીપદ્મવિજયજી ) શિવવધૂનુ એવું તે કેવું રૂપ છે કે મને મૂકીને એને ચિત્તમાં ધરી X X રાજુલ કહે છે. શામળા ! કેમ પાછા વળિયા ? મુજને મુકી નાથજી. કાનાથી હળિયા ? પશુ–દયા મનમાં વસી, કેમ મ્હારી ન આણે સ્ત્રીને દુ:ખી કરી પ્રભુ ! હઃ ફોગટ તાણા. લગ્ન ન કરવાં જે હતાં, કેમ આંહી આવ્યા ? પોતાની મરજી વિના, શું ખીન્ન લાવ્યા ? ઋષભાદિક તીર્થંકરા, ગૃહવામે વસિયા; તેનાથી શું તમે જ્ઞાની કે, આવી ક્રૂરે ખસિયા ? શુકન જોતાં ન આવડયા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનુ એમ જે હતું, વાત પહેલા ન જાણી. જાદવકુળની રીતડી, ખેલ ખેલી ન પાળે; આરંભી પડતું મૂકે, તે શું અનુવાળે ? કાળા કામણગારડા, ભીરુ થઇ શુ વળિયા ? હુકમથી પશુ દયા, આણુ માનત અળિયા. વિરાગી તે મન હતું, કેમ તારણ આવ્યા ? આ ભવાની પ્રીતડી, લેશ મનમાં ન લાવ્યા. મારી દયા કરી નિહ જરા, કેમ અન્યની કરશે ? નિર્દય થને વાલ્હમા, કેમ કામે કરશે ? વિરહ વ્યથાની અગ્નિમાં, બળતી મને મૂકી; કાળાથી કરી પ્રીતડી, અરે ! પોતે હું ચૂકી. ( શ્રીરૂપચંદ ) For Private And Personal Use Only ( શ્રીબુદ્ધિસાગર ) ઋષભદેવાદિ તીર્થંકરા ગૃહવાસે વસ્યા છે. તેના કરતાં પણ તમે શુ' વધુ જ્ઞાની થઇ ગયા ? ત્રિકાળજ્ઞાની કહેવાએ છે તેા શુકન જોતાં
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy