SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વિશેષાંકને માટે વિષયોની વિચારણા ચાલતી હતી તે વખતે પ્રસંગોપાત શ્રીયુત કુંવરજીભાઇએ પિતાનાં કેટલાંક જુનાં સંસ્મરણોમાંથી આ પ્રસંગ સંભળાવ્યો. લગભગ એમના પિતાના જ શબ્દોમાં અમે અહીં તે ઉતારી લીધો છે. ચોથે આરે બહુ ધનવંતા, પણ નહીં ખાડે પૂરાણે જી; “આ કાળે મોતીશા શેઠે, કનક-રૂપયે ભરાવ્યું............સુણજો. ” માત્ર બે પંક્તિઓમાં, પંડિત શ્રીવીરવિજયજીએ જૈન સંઘના એક સાહસિક શ્રીમંતની કીર્તિકથા સમાવી દીધી છે. - શ્રી શત્રુંજયગિરિ કઈ પણ યાત્રી મોતીશાહ શેઠે બંધાવેલી ટુંકના દર્શન કર્યા વિના નહીં રહ્યો હોય. ડુંગરની બે સ્વાભાવિક ટેકરીઓને પિતાની મંદિરમાળાવડે સાંકળનારી આ ટુંક, એક શ્રદ્ધાળુ જેન શ્રીમંતનાં વૈર્ય અને ઔદાર્યની સાક્ષીભૂત છે. ચોથા આરામાં, જે વખતે ઘણા ધનવંત હતા અને સાથે શક્તિવંત હતા તેઓ પણ જે ખાડે પૂરવાનું સાહસ કરી શકયા નહીં તે આ પંચમ કાળમાં મેતીશા શેઠે કર્યું. એટલે કે મેતીશા શેઠે એ આખો યે ખાડો સોના-રૂપાથી ભરા For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy