SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ શ્રી ધર્મ પ્રકાશ. રશ્રી નરસિંહરાવે “કુસુમ માળા” નામે કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો, ત્યારે તેને માંના મધ્ય રાત્રિએ કોયલ” આ નામના કાવ્ય ઉપરથી ખુબ ચર્ચાય છે. કાવ્યકાર પતે અને અન્યએ એ કેયલને ટહુકાર રાત્રે સાંભળે છે. એમ ખાત્રી પૂર્વક કહે છે. આથી વહુનિર્દેશ કૃત્રિમ નથી પણ કદાચ ભાવ કુત્રિમ હેવાનો દોષ શિરપર આવશે. વર્ષાઋતુમાં વસંતના ભાવ આવે ખરા ! આ પ્રશ્ન હૃદયી જનને ઉદ્દભવ્યા સિવાય રહેશે નહિ તેથી એ વગરની સેવામાં બે બેલ રજુ કરવા ઠીક પડશે. ખરી કવિતા પ્રેરણા સિવાય લખાતી નથી અને એ પ્રેરણું જ્યારે ક૯૫નાના તરંગ ઉપર આરૂઢ થાય છે, ત્યારે હેનું રમણિય રૂપે પ્રગટ થાય છે. કવિહૃદય એજ વસ્તુમાં રમણિયતા ભરવા માટે બસ છે. એ હૃદયજ કાવ્યશરીરના સ્થળ દેહમાં આત્માને સ્થાને છે. બાહ્ય પ્રસંગેનો રદય સાથે સનિક થતાં કલ્પના જાગ્રત થાય છે અને તે પછી કાવ્યશરીરનું અંગ ઘડાય છે. ઘણી ખરી કવિતા આ રીતે જ ઉત્પન્ન થાય છે. સાત પુત્ર ભગવાન મહાવીર ચૈત્ર શુદિ તેરશે જન્મેલા પણ કવેતાંબર મૂતિપૂજક વર્ગમાં એ જનેત્સવ ભાદરવા શુદિ પડવાના રાજ પર્યુષણના દિવસોમાં ઉજવાય છે. આમ શાથી થાય છે ? અને કયારથી થાય છે ? આ પ્રશ્ન ઈતિહાસનો છે એટલે અહીં ચર્ચ એગ્ય નથી. અહીં એનું ઉલેખન, કાવ્યનો ભાવ અને સમય અને સંબંધ જોડી આપવા પૂરતું જ છે. ભાદ્રપદ પ્રતિપદાએ જે હર્ષાનંદ રેલાય છે એ રેલ સર્વ હૃદય ઉપર ફરી વળી કેટલાંક ફળદ્રુપ દૂદમાંના ભૂતપૂર્વ બીજેને અંકુરિત કરે છે. એ રીતે પૂર્વ સ્મરણ મરણમાં આવી જુના ભાવનું પ્રગટ થાય છે. આટલા પૂરતાજ કરતુત કાવ્યમાંના આળેલા ભાવે સાચા છે, કેવળ કાપનિક નથી, એ અન્નાને સમજાવવું પડે એમ નથી. આ તીર્થકર જન્મે છે ત્યારે ત્રણે લોકમાં અપ મચ ઉદ્યોત થાય છે અને જીવ માત્રને દુઃખથી મુક્ત થઈ રામાનંદ પ્રાપ્ત થાય છે. નરકના છે જેને દુઃખનુભવ સિવાય અન્ય કરાનું વેદન નથી તેઓને પણ આ મંગળસમયનું મંગળવેદન સુલભ છે, તો પછી પદાર્થ માત્રમાંથી દિગ્યાદી સુધા ઝરતી જાય એ અશકય નથી. આખા કાવ્યમાં આ ભાવ પ્રધાન અંશે બિછાજે છે એ ખુલ્લું છે. જેની ઉપડતી છાયા કલેક બીજામાં અધિકાંશ કવિન થાય છે. માત્ર જરૂર પૂરો ખુલાસો કરવા પ્રયત્ન કર્યો છે; બાકી કાવ્યની વસ્તુ એવી દુધ ટ નથી કે તેની ઉપર લાંબી ટીકા કે વિવેચનની જરૂર પડે છે - સંધાને લઈને વિશ્વરૂપ પદાર્થમાં ચમત્કાર લાગે છે તેનું ચમકાર છે આલેખન માત્ર કયું છે. લેખક. For Private And Personal Use Only
SR No.533458
Book TitleJain Dharm Prakash 1923 Pustak 039 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy