________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિરાત્ ૨૪૦૯૨
ભાદ્રપદ પ્રતિપદા જન્માત્સવ.
વીરપ્રભુના જન્મ સમયના અપૂર્વ આનંદ.
આ શીાલા ઞગનાંગણમાં ?, સુરને મળ્યા સમુદાય; અવની પર ઉલો! આ શાથી ?, ધસમસ શી આ જણાય ? દીસે અહે ! આ શ્વે ? દિવ્ય પ્રભાવ. જગ ઉદ્ધારક જયાતિ કયા આ ? તિમિરની ભીતિ તાય; અહા!અહે!આ તે વીરપ્રભુ જન્મ્યા,જયજય! ધ્વનિ ઉચ્ચરાય, દીસે અહા ! આ ા ! દિવ્ય પ્રભાવ. ગારધન વીરચંદ. રાનાર-ધર્મ મંદિર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
ઉપરના કાવ્યનું વિવેચન,
જૈન સામાજિક પત્રામાં ‘પદ્ય’ લખવાના મા બહુ સુલભ છે. હકીકત તદ્ન સ્પષ્ટ છે. આપણે ત્યાં કવિ તરીકેના કેાઇના હક અવગણાયલા નથી. કવિએના સુભાગ્યે, તેમની કૃતિઓને ટીકાપ્યારેની દૃષ્ટિ અડકતી નથી. દુધજ તમારે પીવું છે ને ? તે પછી એ દુધ, સુવાવડી ગાયનું છે કે ખાખડીનું ? વાશી છે કે પાણી ભેળવેલુ' ? એની તમારે શી જરૂર છે ? પારકાના પરમાણુ જેવડા ગુણુને પર્વત જેવડા મહાન લેખી તેમના ઉપકારથી ઉપકૃત રહેવાના સાધુગુણુ વાચકવર્ગ માં કાયમ છે ત્યાંસુધી એ પદ્યલેખકેાએ હીવા જેવુ નથી. પણ ‘શાઠીનુ’ સાહિત્ય ' નામનું ગુજરાતી નવા સાહિત્યની સમાલેચના કરતું જે પુસ્તક પ્રગટ થયું છે, અને તેમાં જૈન સાહિત્યનું પ્રકરણ લખાયુ છે તેવુજ એકાદ પુસ્તક તે પછીના કાળના સાહિત્યની ઐતિડ્ડાસિક સમાલેાચના માટે લખાય અને તેમાં જૈન સાહિત્યના દરેક અંગની વિસ્તારથી નોંધ લેવાય તે આપણા કાવ્યસાહિત્ય માટે કે અભિપ્રાય પડે એ ભાવી ચિંતા અત્યારે પશુ ચિ'તવનમાં આવી મધુર-સુમધુર આનંઢ ઉપજાવે છે!
મ્હારા આ પ્રયત્ન એમનાં દળમાં ઘુસવાને મુદ્દલ નથી; છતાં પણ જે એવે ભાસ જજ઼ાય તેા એવી જાતની ધૃષ્ટતા કરવા માટે મ્હને એ ખંધુએ ક્ષમા કરશે.
For Private And Personal Use Only
ઉપરના કાવ્યની પક્તિ પડેલીમાં કેાયલ ખેલવાનુ' લખ્યું' છે! રાત્રીએ કોયલ એડલે ખરી ? કારણકે પ્રભુને! જન્મ તેા રાત્રે થાય છે. આ પ્રશ્ન સાક્ષ
૨. અજ્ઞાનરૂપ અધકારની.