________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને પમ પ્રકાશ. ઉતર-બંને પદવી જુદી છે. ગણિ પદવી આપ્યા પછી એક દિવાની ક્રિયા કરાવીને પન્યાસ પદવી અપાય છે. તે માં પંજાબ પદવી વિશેષ છે.
પ્રશ ૪૯-દેગારના નાણા ખેતાને ઘીરી કાય કે નહીં ?
ઉત્તર-દેરાસર ના તે વ્યાપારી લેવાશે. તેને ધીરી શકાય નહીં. પ્રસંગોપાત જણાવવાનું કે- દેરાસરના ને તીર્થના ના હાલમાં લાનો ને બોન્ડ વિગેરેમાં પુષ્કળ ધીરાય છે કે જે લોને ને બડે મહા પાપકાર્ય માટે પણ કાઢવામાં આવેલ હોય છે. સધર જામીનગીરીને લઈને આ ધીરધાર થાય છે, પણ તેની સાથે સુજ્ઞ જનોએ બીજો વિચાર પણ કરવા ગ્ય છે.
પ્રશ્ન પ૦–મેરૂપર્વત કયાં છે ? કેટલાક હિમાલય પર્વતને તે નામ આપે છે તે વાસ્તવિક છે?
ઉત્તર-મેરૂ પર્વત તે આપણાથી ૪૫ હજાર એજન દૂર છે. આ હિમાલય તે એક સામાન્ય પર્વત છે.
आपणो जैन धर्म. | વિશ્વના પડળમાં વિધવિધ પ્રકારના પ્રવર્તતા ધર્મોમાને એક ધર્મ જેમાં આત્માને ઉચ્ચગામી બનાવવાની શક્તિ છે, જેમાં માનવીના વિકારને શમાવી દેવાની તાકાત છે, અને જેમાં અનુપમ તેજ અને શક્તિનો અપુટ ભંડાર ભરેલો છે તે જૈનધર્મ છે. - જૈનપ્રજાની સન્મુખ અન્ય ગમે તેવા સુંદર ઉપદેશ ધરવામાં આવે પણ જે તેની જૈનત્વની સત્ય ભાવના ખડી ન હોય તે તે સ્વીકારવાની સાથે જૈન અવશ્ય નાજ પાડે. ધર્મ એ એક એવી વસ્તુ છે કે જેની સામે આપણે હર હંમેશ શિર કાવીએ. ધર્મ એકજ એવી ચીજ છે કે જેને માટે આપણા અંતરમાંથી માન અને પૂજ્યભાવ આપોઆપ પ્રગટી ઉઠે. તે ધર્મની બાંહ્ય પકડી તેને શિરસા વંદન કરી તેના ફરમાને દરેક માનવીના હદયને શિરધાર્યું થાય તે પ્રયત્ન કરવો જોઈએ. - આજના બુદ્ધિવાદના યુગ સુધી અનેક અન્ય પંથીઓના ઝપાટા લાગ્યા હતા તે ધર્મ આજે અચળ રહા છે. તેને નાસિક ભાવનાના વાતાવરણના વાવાકડા ફફડાવી શક્યા નથી. ઉલટી તેનામાં રહેલા અહિંગા, ક્ષમા અને સત્યના રિસદાતે શિખવાની ફરજ આજે આખી સૃષ્ટિના દરેક માનવીને માથે આવી પડી છે. - એ ધર્મ આજે આખા વિશ્વને આલમને ભાતૃભાવે નિરખવાની સુંદર અને ઉત ભાવના શીખવી રહ્યા છે. તે ધર્મ આપણુ આચાર વિચાર અને
For Private And Personal Use Only