________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમક્તિના ૬૭ બોલનું બુદ્ધિગમ્ય થાય તેવું સંક્ષિપ્ત વિવરણ. ૧૦૭
પરા દૂષણ-શંક, ખ, વિતિગિચ્છા, પરમતની પ્રશંસા, મિથ્યામતિનો પરિચય. ૧ વીતરાગ સર્પનાં વચન એકાન્ત સત્ય અને હિતકર માનવા–તેમાં લગારે શંકા ન કથ્વી. ૨ કંખા તે બીજા કપિત કુમતની વાંછા ન કરવી. ૩ ધર્મના ફળનો સંદેહ ન આણો. ૪ મિથ્યામતિની પ્રશંસા ન કરવી, કેમકે ઉન્માર્ગની સ્તુતિ કરવાથી ઉન્માર્ગની પુષ્ટિ થાય. પ મિથ્યામતિથી સાવધાન પણે દૂર રહેવું તેને પરિચય તજવે.
- આઠ પ્રભાવક–જેનાથી ધર્મ-શાસનની પ્રભાવના–-ઉન્નતિ થાય તે પ્રભાવક આઠ પ્રકારના કહ્યા છે. ૧ સકળ શ્રત-શાસ્ત્ર અર્થના પારગામી, ૨ હૃદયગત સંશય દવા સમર્થ એવા ધર્મકથી–ઉપદેશક, ૩ મિથ્યાત્વીના વિદ્યામંદને ગાળનાર તર્કવાદી, ૪ નિમિત્ત વાદી, ૫ દુષ્કર તપ-ક્રિયાકારી, દ વિદ્યા–મંત્રમાં કુશળ, ૭ અંજન એગમાં સિદ્ધ, તેથા ૮ મહાકવિપણે પ્રભાવક થવાય છે.
- પાંચ ભૂષણ-1. દેવગુરુને વંદન અને વ્રત પચ્ચખાણ કરવામાં કુશળપણું. ૨ ગીતાથી ગુરૂજનની સેવા. ૩ દેવગુરૂની ભકિતમાં તત્પરતા. ૪ ધર્મ– માર્ગમાં નિશળતા. ધર્મમાર્ગમાં અનેક જીવો જોડાય અને શાસનની અનુમોદના કરી પરિણામે સુખી થાય એવી પ્રભાવના.
પાંચ લક્ષણ-- અપરાધી જીવનું મનથી પણ અનિષ્ટ નહીં ચિન્તવવા જેટલી મનની ઉદારતા (કલમ-શાન્તિ-સહિષ્ણુતા). ૨ મેક્ષ સિવાય સ્વર્ગાદિક સુખને નહીં જેવા લેખાવારૂપ સંગ કે સંસારના બંધનથી છુટવા ધમનું દ્રઢ આલંબન લેવા ખેરી ચાડના અને સાંસારિક સુખને કુંડ દેવારૂપ નિર્વેદ. 8 દુઃખી જને પ્રત્યે યથાગ્ય-વ્ય ભાવ દયા ( ધર્મહીનને ધર્મમાર્ગમાં જોડવા રૂપ ભાવ દયા) તથા પ સર્વજ્ઞ વીતરાગનાં વચનમાં પૂર્ણ આસ્થા.
છ ગાર–ભારે અપવાદ કારણે અન્યથા કરવું–વર્તવું પડે તે આગાર અથવા છુટ ઓછી શનિવાળાને માટે લેખાય. સશકત સહનશીલ-સમર્થ ધર્માત્મા માટે એ હુ કે આગર હાઇ ન શકે. ૧ રાજાના હુકમથી ધર્મ વિરૂધ્ધ આચરણ અણછાએ કરવું પડે. ૨ સ્વજનાદિક સમુદાયના આગ્રહથી કરવું પડે. ૩ રાદિકને બળાત્કારથી કરવું પડે. ૪ કુળદેવતાદિની કનડગતથી કરવું પડે " અટવી દુભિક્ષાદિક પ્રસંગે જીવનનિર્વાહ માટે કંઈ કરવું પડે. તથા ૬ ના પિતાદિક વડીલના આગ્રહથી કઈ અન્યથા આચરણ કરવું પડે. તે અલ્લા ત્ત્વિવાળાને માટે ક્ષમ્ય ગણાય.
છ જમણા-- મિથ્યાત્વી દેવગુરુને વંદન ન કરવું. ૨ નમન કરવું. અને દાન ન આપવું જ અનુપ્રદાન–વારંવાર દાન ન આપવું. પ આલાપવગર બેલા બેડવું અને ૬ સંલાપ–વારંવાર બોલવું તે મિથ્યાત્વી છે
જન વિના ન કરવું.
For Private And Personal Use Only