________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રં. મૂળ. ભાગ ૪ થા. કિંમત ત્રણ રૂપી,
આ ભાગ હાલમાં બહાર પડ્યો છે. એમાં એ ગ્રંથ પૂર્ણ થયે છે, એની અંદર સહાય ખીલકુલ મળેલી નથી. છતાં અનેક સ સ્થાને તેમજ મુને મહારાજને અને સાધ્વીજીને ભેટ અપાયેલ છે. જે મગાવે તે સર્વને ભેટ આ પવાનુ બની શકતુ નથી, તેથી કેટલાક મુનિરાજને ખાટું લાગવા જેવું થાય છે, પણ અમે નિરૂપાય છીએ. લાઈફ મેમ્બરના કિમતમાં એક રૂપીએ એ લેવામાં આવે છે. પોસ્ટેજ આડ આના લાગે છે. બહુજ ઉપયાગી છે. શ્રી ત્રિષત્રિશલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતરના દરો પત્ર દરેક જૈન બંધુએ રાખવા લાયક છે વિભાગ ૧ લા. પંવ ૧૨ શ્રી ઋષભદેવ અજિતનાથ ચર્ચિ વિભાગ ૨ જો. ૫૧ ૩થી ૬ શ્રી સભવનાથજીથી યુનિસુવ્રત સ્વામી સુધીના ચરિત્રો.
મળી શકે.
વિભાગ ૩ જો. પૂર્વ ૭-૮
જૈન રામાયણ અને ૨૧-૨૨. મા પ્રભુના ચરિત્રા.
વિભાગ ૪ થા. પૂર્વ ૧૦
શ્રી મહાવીરસ્વામી, ચરિત્ર
ચારે વિભાગ સાથે મગાવનાર પાસેથી રૂા. ૧૧)શ્લેવામાં આવશે, પરિશિષ્ટ પર્વ ભાષાંતર પણ આના સંબંધવાળું જ છે. તેમાં શ્રી જખસ્વામીનુ ને બીજા આચાયનાં ચરિત્ર છે.
શ્રી પ્રિય કર નૃપ ચરિત્ર ભાષાતર.
આ શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના પ્રભાવ ઉપર આપેલુ ચરિત્ર છે. તેની પીજી આવૃત્તિ છે. બહુ રસીક છે. વાંચવા માંડ્યા પછી પૂરૂ કર્યા શિવાય મૂકાય તેમ નથી. પ્રાંત ભાડામાં વધારે ગાથાના વસગ્ગહર આપેલા છે. કિંમત છે આના રાખેલ છે.
શ્રી આઠ દૃષ્ટિની સઝાય વિગેરે સગ્રહ,
સ્થ’ભ ૧૯થી૨૪.
For Private And Personal Use Only
આ બુકમાં આઠ ષ્ટિની સઝાય બાળાવાધ સહિત આપવા ઉપરાંત છુટા વાકયો ૧૪૫, ગિરનારજીની તીર્થ માળ, આત્મશિક્ષા ભાવના, અધ્યાત્મ બાવની અને દયાછવીશી આપવામાં આવેલ છે. મહિતના જીજ્ઞાસુઓને માટે દરેક વસ્તુ ખાસ ઉપયોગી છે. ક’મત છ આના. પાસ્ટેજ દોઢ આના, આ બુકની નકલ ૫૦૦ અમારી સભાના પ્રમુખ તરફથી તેમના સદ્ગત પત્નીના શ્રેયાર્થ ભેટ આપવાની છે. તેથી સાધુ સાધ્વી અને સંસ્થાએ વિગેરેને ભેટ આપવામાં આવશે. સસ્થાએ વિગેરેએ પાટેજના દોઢ આને માકલવા.