________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુટ નોધ અને ચર્ચા.
છુટ નોંધ અને ચર્ચા. શ્રી અબુ દેલવાડા તીર્થના મુનમની બેદરકારી, આ જ બંધમાં મુંબઈવાળા ઝવેરીલલ્લુભાઈ દીપચંદ વિગેરે ત્યાં યાત્રા કરવા વાયેલા તેમણે તે તીર્થ ના મુનીમ કેશવલાલની બેદરકારી વિગેરેને તે અને નુભવ કરીને બધા યાત્રાળુઓ મળી સર્વાનુમતે કરેલ ઠરાવની નકલ અમારી ઉપર મોકલી છે. તેની અંદર શ્રી જયપુર નિવાસી રા. રા. ગુલાબચંદજી ઠઠ્ઠાની પણ હાજરી છે. આ હરાવ વાંચતાં અમને બહુ દિલગીરી થઈ છે. એવા સુનીમ કે નોકરીના સંબંધમાં તે તીર્થ ના વહીવટ કરનારા ગૃહસ્થોએ તાત્કાળિક દયાન આપવું જોઈએ. કોઈ પણ તો થે યાત્રાળુઓને તે અસંતોષ થવો નજ જોઈએ. તેને માટે બને તેટલી કાળજી રાખવા દરેક કાર્યવાહકોએ નોકરોને ખર રામજુતી આપવી જોઈએ. આ બાબતના સંબંધમાં ત્યાંના ટ્રસ્ટી સાહેબએ શું પગલાં લીધા તે જાણ્યા પછી લખવા એ હશે તે લખશું.
કાંકરોળી તીર્થે થયેલો અત્યાચાર. આ સંબંધમાં અનેક ન્યૂસોમાં ઘણું લખવામાં આવ્યું છે. મુંબઈથી જૈન એસસીએશન ઓફ ઈડીઆએ તાર પણ કરેલ છે, તે આશા છે કે ઉદેપુર નરે આ બાબતમાં અવશ્ય ધ્યાન આપી ચ ઇસાફ કરશે. કોઈ પણ માણસ પોતાના ધર્મ ઉપર ગમે તેટલે ચુસ્ત હોય પણ તેનાથી બીજાના ધર્મનું અપમાન થઈ શકતું નથી. આમાં તે અા અત્યાચાર થયેલ છે તેથી તેનું નિવારણ કર્યા વિના છ જ નથી. નવને તે વિના શાંતિ થાય તેમ નથી.
ફારસર્ષના ઇતિહાસ ભાગ પહેલામાં લાલા લજપતરાયે જેનધન
સંબંધી લખેલ લેખની ટુંકી સમાલોચના. 1 જૈન ધર્મની શરૂઆત પાર્શ્વનાથથી નથી પણ અનાદિથી છે. તે વિષે નામાં જેવું. '
ર દ્ધ ને જેન અને ધર્મ તદન અલગ છે. તેમાં ઘણા વિચાર-મંતવ્ય એક બીજાથી તદન જુદા છે.
૩ ન થ ય કાયર બનાવતો નથી–અહિંસક બનાવે છે. શૂરવીર ક્ષત્રીએજ એ ધર્મ છે. ખરી રીતે ક્ષત્રીઓજ તે ધર્મ પાળી શકે છે.
" જેના અન્ય મનુષ્યની સાથે નિર્દયતા રાખી શકે નહીં. જે છે
For Private And Personal Use Only