SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય તીથ મૂળનાયકજીની પૂજા સંબધીવિચારે, ( ૧૯) બેલાવ્યા વિણ બહુ બકે, વણતેડ્યો જાનાર; આપ્યા વિણ આસન ચડે, એ પણ એક ગમાર, ( ૨૦ ) હુધા કાંઇ કરે નહીં, કરે નહીં વ્યાપાર; જુગાર આદિ બહુ રમે, એ પણુ એક ગમાર. ( ૨૧ ) કામ નહીં કરનાર ઘર, રામ નહીં રટનાર; ફાગઢ બેઠે। જે રહે, એ પણ એક ગમાર. ( ૨૨) પૈસા આપે અવરને, મૈં કરે કાંઈ વિચાર; પાછળથી પસ્તાય છે, એ પણ એક ગમાર. ( ૨૩ ) લાભ સબંધી યાન નહીં, ખર્ચ ઘણા કરનાર; હિસાબ રાખે નહીં કઢી, એ પણ એક ગમાર. ( ૨૪ ) માને નહીં જે માનવી, શિખામણ દેનાર; દોઢ ચતુર કહેવાય છે, એ પણ એક ગમાર. ( ૫ ) રાવત ઘર દેખીને, પ્યાલા ભરી પીનાર; પાણી પી ઘર પૂછશે, એ પણ એક ગમાર. For Private And Personal Use Only ૧૨૭ વિદ્યાર્થી ડાહ્યાભાઇ મલુકચંદ શાહુ-લીબડી. શ્રીશત્રુંજ્ય તીથે મૂળનાયકજીની પૂજા સંબધીવિચારે. આ વિષય સંબ ંધી ઘણી વખત ચર્ચા થઇ ગયાનુ જેવાયુ છે, પરંતુ તેને યથાસ્થિત અમલ ન થયાનુ કારણ યાગ્ય પ્રયાસ સેવાયા નથી તેજ સમજાય છે, લાંખા સમય સુધી ચાલવાથી અમુક પ્રથા જડ ઘાલી જાય છે અને પછીથી તેમાં સુધારા કરવાનુ અરૂચિકર જણાયા કરે છે. આ બાબતમાં આવુ જ મનેલુ છે, પરંતુ તે પરત્વે વિચારકેએ વિવેકદ્રષ્ટિથી પોતાના વિચારે જાહેરમાં મૂકી તેને ત્વરાથી અમલ કરાવવાની આવશ્યકતા છે. રા. કુવરજીભાઇને આ સવાલ હાથ ધરવા માટે ધન્યવાદ ઘટે છે અને તેઓશ્રી સમાજના વિચારે જાણી તેમાંથી અમલમાં આવી શકે તેવા ઉપાય! તારવી કાઢી-કાં વાણુકાને અમલમાં શુકલા પ્રેરણા કરશે મેં ઇચ્છુ છું.
SR No.533454
Book TitleJain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy