________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૧૨૧
કેઇ શહેરમાં ગયા. ત્યાં એક ઝવેરી મળ્યા. તેણે રત્નને અમૂલ્ય જોઇ પ્રથમજ વીશ હજારની કિંમત કરી. એટલે શેડને ભાન આવ્યુ જે- હા ઇતિ ખેદે ! મે કેવી મૂર્ખાઇ કીધી-હાથમાં આવેલા રત્નામાંના ત્રણને તે મે માત્ર કાગડાને ઉડાડવામાં ફેંકી દીધા. ' પછી શેડ છાતીમાં મૂકા મારતા જાય ને પાકે પેકે રડતા ાય. ઝવેરીએ જાણ્યુ · શેઠને કિંમત ઓછી લાગી, મારા વચનથી તેને દુઃખ થયું, તેથી રડતા લાગે છે, માટે વધુ કિ ંમત હું કહુ.” એમ વિચારી એક લાખ કહ્યા, છેવટ દશ લાખ કહ્યા, જેમ જેમ તે કિ ંમત વધુ વધુ કહેતા ગયા તેમ તેમ શેડ છાતીમાં વિશેષ વિશેષ ઝેરથી સૂકા મારી પોકે પોકે રાતા ગયા. મતલખ કે--અમૂલ્ય એવાં રત્નો માત્ર કાગડો ઉડાડવામાં ગુમાવ્યા તેને તેને પૂર્ણ પસ્તાવો થયા. તેવીજ રીતે હે ભવ્ય પ્રાણીએ !
અનાયાસે પ્રાપ્ત થયેલા દુર્લભ એવા મનુષ્ય ભવને પામીને જે જીવ તેને માત્ર ખાનપાન અને વ્યવહારકુશળતામાંજ ગુમાવી દે છે અને અનાદિ કાળ થયાં ગુમ થયેલેા જે આત્મધર્મ તે તરફ લક્ષ પણ નથી કરતા, તેને જેમ રત્ન ફેકી શેડને પસ્તાવે! થયા તેવે પસ્તાવા થાય છે. તે શેઠને જેમ ગુમાવેલાં રત્ન પાછાં હાથમાં ન આવ્યાં. તેમ મનુષ્ય ભવની મળેલ સામગ્રી ગુમાવશે! તે ફરી હાથ આવવી દુર્લભ છે. એ સૂચનાથે આ ચેતવણી છે.
वचनामृतो.
(૧) જે માણસ સહાય આપવા શક્તિમાન હોવા છતાં સહુાય આપવામાં કન્નુસાઇ કરે છે તે ભાગ્યના અપરાધી ગણાય છે.
(૨) તમે જેમ તમારાથી ઉચ્ચ કોટીના રાજા મહારાજા અથવા પરમાત્માની કૃપા મેળવવા ઈચ્છે છે. તેમ તમારાથી હલકી કોટીના ક્ષુદ્ર જંતુ તેમજ ગરીબ માણસો તમારી કૃપા મેળવવા ઈચ્છે છે, એ કદી ભૂલવુ નહિ. કારણકે ઉંચી કેટીવાળા તમારા દેવ છે તેમ તમેા તેના દેવ છે.
(૩) તમારાથી ઉતરતા પ્રાણીએપર દયા કરે તે તમારા વડીલે તમારા ઉપર જરૂર દયા કરશે.
(૪) દયાની મધુર લાગણી એજ ઉચ્ચ દાની ખરી નિાની છે. (૫) સંતાપ એ કરોડોની મીલકત છે, અને સંતોષ પ્રાપ્ત કરવા એ એક ડહાપણ ભરેલી ખરીદી છે.
(૬) અને ત્યાં સુધી કોઈની સાથે શત્રુતા કરવી નિહ, પણ કદાચ એવે વખત બની આવે તે બી એને કહેવુ નડ઼ેિ કે આ મારે શત્રુ છે.
For Private And Personal Use Only