________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gટ નેધ અને ચર્ચા.
w
* આ બાબતનો ઉલ્લેખ અત્રે કર્યો છે. જેને કેળવણી સાથે તૈયાર કરવામાં આવનાર
ઉપદેશક વર્ગને સંબંધ હોવાથી તે સંબંધી ચર્ચા પણ અત્રે પ્રસ્તુત વિચારી છે. - પરીક તરીકે પ્રવાસ કરતાં જૈન કેળવણીની જે પામર સ્થિતિ જોવામાં શિવી તેને જે હું જાહેરમાં ન મૂકું તે મારી ફરજથી ટ્યુત ઘઉં એમ ઘારી આ પ્રવૃત્તિ કરી છે. એથી કઈ સંસ્થાની લઘુત કરવાનો કે કોઈ શિક્ષકને નારાજ કરવાનો મારો મુદ્દલ આશય નથી, પણ જૈન કેળવણીની ઉન્નત સ્થિતિ થાય એ અધેજ પ્રયત્ન કરવાનો માત્ર આશય છે. આ હકીકત ધ્યાન બહાર ન રહે એમ
પ્રાંતે શાસનદેવ આ લેખનું સારું ફળ પ્રગટાવે એવી અંતર્મુખ યાચનાપ્રાર્થના પૂર્વક આ લેખ પૂર્ણ કરું છું.
* દુર્લભદાસ કાળિદાસ શાહ,
स्फुट नोध अने चर्चा.
આ અંક અમારા ગ્રાહક બંધુઓના હસ્તકમળમાં આવશે ત્યારે વિકમાર્ક અને વીર સંવત સંપૂર્ણ થઈ નવીન વર્ષમાં પ્રવેશ થઈ ચુ હશે. વીર ભગવાને જે મહાન પદ પ્રાપ્ત કર્યું છે અને જે મહાન પદની પ્રાપ્તિ દરેક જેન અને જેનેતર સર્વનું અંતિમ લક્ષ્ય છે તે પ્રાપ્તિની નજીકના ભવ્યજીવને દેખાડનાર આ નવીન વરસમાં પ્રવેશ થયો છે. ભવી જીવને તો જેમ જેમ વસો પસાર થતા જાય છે તેમ તેમ ભવપરિપકવતા નજીક આવતી જાય છે, તેથી તેને અને બાકીના અન્ય સર્વ જીવને પણ આનંદ આપનાર આ નવીન વરસનો પ્રવેશ અમારા સર્વ ગ્રાહક અને વાંચકે બંધુએને આત્મિક, આર્થિક, માનસિક અને ધાર્મિક પ્રગતિ કરાવનાર નીવડે તેવા અમારી અંતરની પ્રાર્થના છે. આવું શુદ્ધ વાતાવરણ ખરા દીલથી પ્રેરેલા આદે. લને સર્વને લાભદાયી થાય છે, તેથી જ નવીન વરસના પ્રવેશ સમયે અ ન્ય મુબારકબાદી આપવામાં આવે છે. અમે પણ સવ બંધુઓને નવીન વર્ષમાં પ્રવેશતાં સુધારકારી-અભિનંદન આપીએ છીએ, અને ભાવી વરસો સર્વને સકળ કર્મ 'પદવનાર નીવડે તેવી અતરંગની આશપ આપીએ છીએ.
ગત વર્ષમાં દુષ્કા , માંદાવાદી અને સુએઝાના વારે માણસને લાયબ્રાંત કરી દીધા છે. સખત દુકાળ, તેમાં પણ દરેક જીંદગીનાં સાધનોની સખત મેઘવારી આ વરસમાં અસહ્ય અનુભવવી પડી છે. હિંદુસ્તાનના ઈતિહાસમાં આવાં સર્વ તરફથી . . . .
.. !!ાં હશે. જે રેલવે ત્યાં સીમર વિગેરે
For Private And Personal Use Only