________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થfઇમ અને કમને સંવાદ, હતું. જે હિન્દની લતના લેણે અનેક રાજાઓએ હિદના રાજા-આદશાહ થવાની ખાયેસે રાખી હતી, તેજ હિન્દ આજે આશાવાદી બનવાથી કાયર, ગરીબ અને વિદે શીઓની દયા ઉપર પોતાનો નિર્વાહ કરનારૂં બન્યું છે. અરે! ૩૩ કરેડ પ્રજાના ત્રીજા ભાગને એક વખતનું પૂરું ખાવાનું પણ મળતું નથી. હાય !.કયાં પૂર્વ હિન્દ અને કયાં સાંપ્રત આશાપ્રિય હિન્દ, ઉદ્યોગના પ્રતાપે આશાવાદને મૂળથી નાશ કરી વર્તમાન યુગમાં એક મુડીભર અનાર્ય પ્રજાએ અઢળક લક્ષમી. પિતાના દેશમાં ખેંચી જાય છે. અને સર્વ દેશનું એકછત્ર રાજય કરવા ભાગ્યવંત બની છે. તેથી હે સન્મિત્ર! પુરૂષાર્થનેજ કાર્યસાધક માનવો એજ શ્રેય પથ છે અને તેમાં બા| સર્વને અજયુદય સારો છે.
નેહરાદ્ધ-પ્રિય સન્મિત્ર! આ નવયુગના નવીન સંસ્કારોથી તમારૂ મસ્તિષ્ક ભમી રહ્યું છે અને નવીન ઈંગ્લીશ કેળવણીના પ્રભાવથી આવા વિચિત્ર વિચારો-તક તમારા હદયમાં રિત થાય છે. બધે એક શ્રીમંત કુટુંબના એક માતાપિતાથી એક બીજી એકીસાથે યુમરૂપે જન્મેલા બે બાળકે એક વયના અને તુલ્ય રૂપવાન છતાં જન્મથી જ એક બુદ્ધિશાળી નિપુણ અને ભાગ્યવંત નીવડે છે જ્યારે બીજો ભૂખ અને નિપુણતા રહિત જણાય છે. અને સમાન ઉધમ કરતાં છતાં એકને તેજ ઉદ્યમમાં લાભ અને અપરને નુકશાન થાય છે તેનું કારણ બીજ સિવાય અન્ય જ તમારે માન્ય કરવું પડશે તથા પાશ્ચાત્ય પ્રજાઓની જે જે શો છે તે અપૂર્ણ છે એ તે તમે પણ કબુલ કરશો; કારણ કે નિત્ય તેમની સાયન્સ વિગેરેની નવી શોધે ચાલુ છે. જેમ જેમ નવી શોધ હાથ લાગવી જાય છે તેમ તેમ પોતાના સિદ્ધાન્ત તે લેાકો ફેરવતા જાય છે. એ કાંઈ તમારાથી - જ્ઞાત નથી. આ હેતુથી પાશ્ચાત્ય સિદ્ધાન્તાને આધારે જે વિચારે બાંધવા તે પાયા વગરની ઈમારત ચણવા જેવા છે. આપણા મહર્ષિઓએ જે જે ભાવો જ્ઞાન દ્વારા અવલોકયા છે અને શાસ્ત્રોમાં થત કર્યો છે તેના એક પણ ભાગને આ પાશ્ચાત્ય શે પહોંચી શકી નથી. વાય-એરોપ્લેન જેવી શોમાં જ્યારે બબ્બે પેઢીએ પર્યત સતત પુરુષાર્થ કર્યા પછી તેમને ફળ પ્રાપ્ત થયું છે ત્યારે તેમાં કનીજ મને હત્તા પ્રત્યક્ષ દેખાય છે. અન્યથાશે ધના આદિ કર્તાને તે શોધનું ફળ ઉપલબ્ધ કેમ ન થયું? એ માન પ્રશ્ન આવીને ઉભા રહે છે. સાથે સાથે મહારે જણાવવું જ રૂરી છે કે પામિાન્ય પ્રજા માળ ઉદ્યમી હોવાથી સાંપ્રત કાળે સતત ઉંઘમ કરી રહી છે, તેથી ૯મજ કાર્યસાધક છે અને કર્મવાદ નકામો છે એમ માની લેવું તે પણ પૂરતાજ છે, કારણ કે ભાગ્યની ચડતી વિના ઉદ્યમ પણ તથાવિધ ઉબતે નથી, માટે ઉદ્યમને પણ ગતિએ મુકનાર જ સમર્થ સાધન છે, એક પ્રખર શરુ છે. તથા પાક; ય પ્રજા દેદત અને શેમાં જે અs ભાગ ભજવે છે તે માત્ર
For Private And Personal Use Only