________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત. '
-
-
-
- - -
- - -
-
-
-
છે બીજાનું જે વર્તન તમને ખોટું લાગે તેવું તમારે ન કરવું. ૭ તમારૂં મુખ્ય નિશાન ન ચૂકાય તે ખાસ ધ્યાનમાં રાખે. ૮ કઈ તરફ શત્રુભાવ રહેવો ન જોઈએ. ૯ વાવો તેવું લણે, કરે તેવું પામે, આપ તેવું લી. ૧૦ સારાં કર્મ સારાનો વધારો કરે છે, ખરાબ કર્મ ખરાબને વધારે કરે છે. ૧૧ ખરાબ વિચારોને બહાર કાઢે એટલે તે જગ્યા સારા વિચારેથી પૂરાશે. ૧૨ સારા વિચાર કરે, તેથી ખરાબ વિચાર કરવાને વખત નહિ મળે. ૧૩ વિચાર કર્યા પછી જ બલવાની ટેવ પાડે. ૧૪ અન્યને તિરસ્કાર કરવા કરતાં દયાવડે તેને સુધારવા પ્રયત્ન કરો. ૧૫ ભલા કહેવડાવવા કરતાં ભલા થવું તેને વધારે ઉત્તમ છે. ૧૬ લોકે સારા કહેતાં હોય તો સારું વર્તન રાખો. ૧૭ તમને લેકે ખરાબ કહેતા હોય તે તમારી ભૂલ શોધી કાઢી સુધરવા
પ્રયત્ન કરે. ૧૮ સાત્વિક ખોરાકથી સ્થલ દેહ શુદ્ધ થાય છે. ૧૯ સત્ય વિચાર અને સત્ય ઈચ્છાથી તેજસ અને કાર્યણ દેહ શુદ્ધ થાય છે. ૨૦ નમ્રતા એ ઘણુ ગુણોનું મૂળ બીજ છે. ૨૧ જેમ જેમ આપણે આપણું દે કબુલ કરીએ છીએ તેમ તેમ નમ્રતામાં
વધારે થાય છે, ૨૨ નમ્રતાથી સહનશીળતાને ગુણ આવે છે. ૨૩ રાગદ્વેષને નાશ થાય તેજ મન સ્થિર થાય. ૨૪ નિરંતર રાત્રીએ સુતી વખતે પિતાનું દિવસ સંબંધી વર્તન તપાસી જાઓ. ૨૫ ચેરી, વ્યભિચાર અને હિંસા એ શરીરને મોટામાં મોટા દે છે.
0
0
वर्णविनातक लममील अने जैनधर्म.
એન. બી. પટેલ ધારાસભામાં એક કાયદે પસાર કરાવવા ઈચ્છે છે. જેના અનુસાર કોઈ પણ જ્ઞાતિવાળો પુરૂષ અન્ય કઈ પણ જ્ઞાતિવાળી કન્યા સાથે વિવાહથી જોડાઈ શકે. આ બીલની સામે અત્યાર સુધીમાં સંખ્યાબદ્ધ વિરૂદ્ધ પગે પ્રગટ થઈ ચૂક્યા છે. લગભગ હિંદુ માત્ર આ બીલથી વિરૂદ્ધ છે, માત્ર ગણ્યા ગાંઠયા મનુ
જ તેને અનુમત છે. તેવા સમયમાં પંડિત બહેચરદાસ મુંબઈ માંગરોળ સભા
For Private And Personal Use Only