________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
જેને ધગ પ્રકારા,
એક ગષણાપૂર્ણ પ્રસ્તાવના અ ગ્રેજીમાં છે, અને અંતમાં કેટલાંક પરિશિષ્ટ છે, તેમાં વસ્તુપાલ કૃત એક સ્તોત્ર અને કેટલીક સૂક્તિઓ છે. વસ્તુપાલની કીર્તિ અને દાન વિષે જે કંઈ લખેલી વાત છે, તે વાતે ત્રણ ચાર ગ્રંથોમાંથી ઉતારેલી છે.
તે વાંચવાથી અંધજેવો આદ અને કેતુહલ ઉત્પન્ન થાય છે. તેના થોડા નમૂના લઈએ. પોતાના સ્વામી વરધવલ મરણ પામવાથી વસ્તુપાલે આ પ્રકારે દુઃખ પ્રકાશન કર્યું છે -
आयान्ति शान्ति च पर ऋतवः क्रमण, संजातमात्र मातु सुग्गमगत्वरन्तु । वीरेण वीरपालन विना नितान्त,
का विलोचनयुगे हृदथे निदाघः ॥ તુ તો યોકમે આવે છે ને ચાલી જાય છે, પરંતુ વરધવલ વિના હવે જે વાતુ આવી છે તે કદિ પણ ચાલી જનારી નથી. યુગમાં તે વર્ષો સદાને માટે ઉપસ્થિત થઈ ગઈ છે અને હદયમાં સદાને માટે શ્રી માતુ છે.-ઉન્ડાળો આપે છે.” આ વસ્તુપાલની સૂતિનું ઉદાહરણ થયું. - હવે કવિઓએ તેને દાનાદિ સંબધી શું કહ્યું છે તેના પણ એક બે નમુના સાંભળીએ –
એક વખત વિરધવલે વતુપાલને ઘણું વર આપ્યું, પરંતુ તેણે પિતાને ઘેર પહોંચ્યા પહેલાં જ કવિઓ, પંડિતો અને અન્ય દાનપાત્રોને આપી દીધું. તેના ખાલી હાલ થયા કે તે પર એક કવિએ તેને એ લોક સંભળાવ્યો કે –
श्रोमन्ति दृष्ट्वा द्विजराजगेकं पद्मानि संकोचमवाप्नुवन्ति ।
समागतेऽपि द्विजराजलक्षे सदा विकासी तव पाणिपाः ॥ અર્થાત--એકજ બ્રિજરાજ (ચંદ્રમા ને દેખી શ્રીમાન (શભાશાલી) કમળ સંકુચિત થઈ જાય છે, પરંતુ એક તો શું પણ એક લાખ બ્રિજરાજ (બ્રાહ્મણો) ની આવી જવાથી પણ આપને પાણિયા ( કમલ) વિકસિત જ બની રહે. છે-તે બંધ થતાજ નથી.
આ સાંભળી વસ્તુપાલે પોતાનું મસ્તક પરીચું કર્યું. તેને શરમ આવી કે તે વચ્છતે પોતાની પાસે દેવા માટે કાંઈ પણ નથી. આ કવિને શું આપું ? એવા વિચારી નીચું મોં રાખી પૃથ્વી તરફ જેવા લાગે. કવિ તેની ચેષ્ટાથી તેનું હૃદય
vી ગયો છે તાકી ફરી છેડતી ઉો --
For Private And Personal Use Only