SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૨૯ ५ वैराग्य सझाय. યા૦ ૧ યા. ૨ યા. 8 યા મેવાસમેં બે, મરો મગન ભયા મેવાસી; કાયા રૂપ મેવાસ બન્યો હૈ, માયા જ્યે મેવાસી. સાહેબકી શિર આણુ ન માને, આખર કયા લે જાસી, ખાઈ અતિ દુર્ગધ ખજાના, કેમેં બહંતર કોઠા; વણસી જાતાં વાર ન લાગે, જેમાં જળ પટા. નવ દરવાજ વહે નિરંતર, દુઃખદાયી દુગેધા; ક્યા ઉસમેં તલ્લીન ભયા હૈ, રે રે આતમ અંધા. છિનમેં છોટા છિનમેં મેટા, છિનમેં છેહ દિખાસી: જબ જમરેકી નજર લગેગી, તબ છિનમેં ઉડ જાસી. મુલક મુલકી મલી લેકાણ, બેહત કરે. ફરિયાદી; પણ મુજરો માને નહિ પાપી, અતિ છ ઉન્માદી. સારા મુલક મેલ્યા સંતાપી, કામ કિરાડી કે; લોભ તલાટી લેચા વાળે, તે કેમ ના ગેટ. ઉતરન કહે આતમ મેરા, મેવાસીપણું મેલે; - ભગવંતને ભેટે ભલી ભાતે, મુક્તિપુરીમેં ખેલો. સાખી -આતમ અનુભવ રસીકકે, અજએ સુ વિરતંત: " નિવેદી વેદન કરે, વેદ ન કરે અનંત. થી ૪ યા ૫ યા ૦ ૬ થા. ૭ ૧ ६ तेर काठीयानी सझाय. સે કા ૧. સોકા૨ ઝાંઝરિયા મુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર–એ દેશી. ભાગી ભાઈ ! કાઠીયા ને નિવાર; ઉત્તમ પદવી તો લોજી, જય જય જપેરે સંસાર સાધુ સમીપે આવતાંછ, આળસ આણે અંગ; ધર્મ કથા નવિ સાંભળેજ, મોડે અંગ બહુ ભંગ. બીજે મેહ મહાબલીજી, પુત્ર કલત્રશું લીન; પ્રાણી ધર્મ ન આચરે, ઘર ધનને આધીન. ત્રી અવજ્ઞા કાઠીજી, જાણે ગુરૂ એહ, વ્યાપાર સુખ સંપજે છે, કીજે હર્ષે તેહ. ચોથે માન ધરે ઘણું "જી, મુઝ સમ અવર ન કાય; કેમ વંદુ જણજણ પ્રત્યેજી, એમ મહટી મામ મન હેય. સોકા૩ સોકોઇ જ સોઇ કા For Private And Personal Use Only
SR No.533402
Book TitleJain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy