SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન પાઠશાળાના પાળકાને અહીંગા ગુંથતી વખતે ગાવાનું' ગાયન, સાખી. અગ્રેસર-ચારીથી દુ:ખ ઉપજે, ઘટે જગતમાં લાજ; ભરાસે રાખી કાઈ જન, સોંપે નહિ કદી કાજ. સ—પ્રભવા તસ્કર સાથે પાંચ શતક થઇ આંધળારે, થયા જૈન ધર્મના ચેાગે ઘરમેાઝાર. સાખી. અગ્રેસર-નિંદા કરંજો ન કૈાઇની, નિંદા દુ:ખનું મૂળ; પરનિંદાથી નર્કમાં, પડશા તમે જરૂર. સ—નિંદા કરવી તેા અંધુએ કરો આપણીરે, જેથી પાપ તમારા નાશ થશે તત્કાળ, સાખી. અગ્રેસર—સત્ય વચન વદો સદા, કરી અસત્યને દૂર; વધશે શાખ ત્રિલેાકમાં, વધે શરીરનું નૂર. સ—અનેક સકટ વેઠતાં પણ નહિ છે।ડયુ' સત્યનેરે, રિદ્ધિ સિદ્ધિ પામ્યા હરિશ્ચંદ્ર ભૂપાળ સાખી. અગ્રેસર-શીલગુણુ જગમાં ગેાભતા, શીલથી વધશે જોર; રાગ કદી નહિં આવશે, શીલથી થશે ચકાર. સ—શીલથી સ્થૂલિભદ્રજી મેાક્ષ સુખને પામીરે, જેનુ' અમર નામ છે. જૈન ગ્રંથ મેઝાર. સાખી. અગ્રેસર—શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, સદા વા ગુરૂ દેવ; ઇંદ્રિયા કબજે કરી, રાખા વ્રતની ટેવ; સવ —કાળ અનતાથી જે જૈન ધર્મ છે. શાશ્વતરે, સુર ઇંદુ કહે સેવા સર્વે નર ને નાર. ભાવે અમીચ’દ કરશનજી શેઠ. સ્કુલમાતર. વીશાળ હડમતીયા( જુનાગઢ ) For Private And Personal Use Only ભાવે ભાવે ભાવે ભાવે ૩૩૭ ઉપરની કવિતા શ્રી જૈન પાઠશાળાના બાળકાને માઢે . કરાવી દરેક શાળામાં તેના ઉપયોગ કરવાની પાઠશાળાના શિક્ષકને મારી અરજ છે. “ અ ક. રો.
SR No.533402
Book TitleJain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy