________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म
.
आरूढमीयती कोटी तब किङ्करतां गतं; मामप्यतेऽनुधावन्ति किमद्यापि परीपहाः। ॥२७॥ कि चामीमणताशेपजनवीर्यविधायक; उपसर्गा ममायापि पृष्टं पुञ्चन्ति नो खलाः। ॥२८॥ पश्यन्नपि जगत्सर्व नाथ ! मां पुरतः स्थितम् ; कपायारातिवर्गेण किं न पश्यसि पीडितम् । ॥ २९ ॥ कपायाभिद्रुतं वीक्ष्य मां हि कारुणिकस्य ते; विमोचने समर्थस्य नोपेक्षा नाथ ! युज्यते । ॥ ३० ॥ विलोकिते महाभाग ! त्वयि संसारपारगे;
आसितुं क्षणमप्येकं संसारे नास्ति मे रतिः। ॥३१॥ किं तु किं करवाणीह नाथ ! मामेप दारुणः
आन्तरो रिपुसंघातः प्रतिबध्नाति सत्वरम् । ॥३२॥ विधाय मयि कारुण्यं तदेनं विनिवारय; उद्दामलीलया नाथ ! येनागच्छामि तेऽन्तिके। ॥ ३३ ॥ तवायत्तो भवो धीर ! भवोत्तारोऽपि ते वशः ; एवं व्यवस्थिते किंवा स्थीयते परमेश्वर !। ॥३४॥ तदीयतां भवोचारो मा विलम्बो विधीयताम् ;
नाथ ! निर्गतिकोल्लापं न शण्वन्ति भवादृशाः। ॥ ३५ ॥ “પાર-છેડે ન પામી શકાય તેવા ભયંકર સંસારસમુદ્રમાં ડુબેલા પ્રાણીએને તારનાર ! હે મારા નાથ ! આ ભયંકર સંસારમાં આપ શું મને તદ્દન વિસરી ગયા? ભૂલી ગયા ? ચૂકી ગયા ? જેને લઈને હે લેકબંધુ! જે કે આપ “સદ્દભાવ ધારણ કરનારને તારવામાં સદા તત્પર હો છે, છતાં તે ત્રણભુવનને આનંદ આપનાર મારા પ્રભુ! મારા સંબંધમાં આપ હજુપણ વિલંબ કરી રહ્યા છે. ૧–૨. અહે કરૂણારૂપ અમૃતના સમુદ્ર! આપને શરણે આવેલ આ દીન પ્રાણી “ઉપર આપ જેવા મહાનુભાવે આ પ્રમાણે કરવું તે કોઈપણ રીતે છાજતું નથી. ૩. હે મારા નાથ ! હું તો એક હરણના બચ્ચાં જેવો છું, તેને આપ જેવા દયાળુએ આ ભયંકર સંસાર અટવી (જંગલ) માં તદ્દન એકલો કેમ મૂકી દીધો? ૪. અરે મારા પ્રભુ ! ચટપટ ચળવળ થતી આંખે આ બાજુ અને પેલી બાજુ નાંખતો. અને કોઈપણ પ્રકારનું અવલંબન નહીં મેળવી શક્તો હું તે બીકમાં ને બીકમાં
For Private And Personal Use Only