SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાનમાં આવ્યું. ત્યાં એક બહુ મોટા કાને વડના વરે વૃદ્ધ કે કેમ. તાને તેણે જોયે એટલે “હે સુત્રધાર શિરોમણિ ! આ કાણનું તમારે શું કરવું છે ?” એમ સુમિત્રે પૂછયું તેના જવાબમાં સુતારે જણાવ્યું કે- એ આકાશમી રથ બનાવવો છે” સુમિત્રે પુન: પ્રશ્ન કર્યો કે-કણનો રથ આકાશમાં કેમ રહી શકો ?” એટલે તે બોલ્યો કે “હે કુમાર ! મારી વિદ્યાવડે પ્રેરિત થવાથી તે ચાલી શકશે.” પછી સાગરના અ.શ્રી સુમિત્રે તેને પૂછ્યું કે “ હે ભદ્ર! એ વિદ્યા મે કે પાત્રને આપી શકે તેમ છે ?” તે બોલ્યો કે- ને ચક્ષુની જેમ વિદ્યા શા માટે ન આપવી ? પરંતુ કેટલાક વખત સુધી પરીક્ષા કરતાં જે તેમાં પાર ઉતરે તેનેજ ગ્ય સમજો.” આ પ્રમાણે સાંભળીને “આપને માટે એની પાસેથી વિદ્યા લઇને હું તરતજ આપને મળીશ.” એ રીતે કહી સુમિત્રની અનુજ્ઞા લઈને સાગર તેની પાસે રો, એટલે પ્રીતિપાત્ર એવા તે મિત્રને પણ ત્યાં મૂકીને રવિને પણ જીતે એવા સૂરથી સેવા સુમિત્ર આગળ ચાલે. સુમિત્ર કુમાર અનુક્રમે પુપપુર નામના નગર પાસે આવી પહોંચ્યો. તેની સમીપમાં એક સુંદર દાનશાળા તેના જેવામાં આવી. ત્યાં અગ્ર પ્રદેશમાં રહેલા અને મેદકાદિકથી ભરેલા સુવર્ણ રૂખમય ભાજનોમાંથી અતિશય નિ તથા વસયુકત વિવિધ આહાર લઈ લઈને નિરંતર હજારે મનુષ્યોને ભકિવડે બેલા ને ભેજન કરાવતો દેદીપ્યમાન કમળદ્વય સમાન લોચનવાળો કૃપા મૃતપૂર્ણ અને વિશ્વવત્સલ એ એક પુરૂષ તેના લેવામાં આવ્યું. એટલે વખત ત્યાં રહી તેનું બધું સ્વરૂપ બરાબર જોઈને સુમિત્રે તેને વિસ્મય સહિત પૂછયું કે- હે સહુરૂપ! આપનું નામ શું છે? અને ચારે પ્રકારના આહારને આ ભજનમંધી તમે વારંવાર શી રીતે મેળવી શકે છે? સલૂપથી નિર્મળ જળની જેમ ચારે પ્રકારનો આહાર વારંવાર કહાડી લેવા છતાં ફરીને અક્ષય સુગંધવાળા સરસ ડારથી તમે સર્વ લોકના મનોરથ કેમ પૂર્ણ કરી શકે છે ?” આ પ્રમાણેનું પ્રશ્ન સાંભળીને દંતકાંતિને પસારતો તે પુરૂષ બોલ્યા કે-“હે ભદ્ર! ચમત્કાર યુકત એવું મારું સ્વરૂપ તમે સાંભળો:– આજ નગરમાં વ્યવહારીઆઓમાં શ્રેષ્ઠ એ ધન નામે શેઠ વસતે હતો. તેને હું વરદત્ત નામે પુત્ર છું, કૃતકમના ઉદયથી બાલ્યવયમાં જ મારા પર માનપિતાના ગિનું દુઃખ આવી પડ્યું, એટલું જ નહિ પણ અમાગ્યને લીધે લફ એ પણ અનુક્રમે મને તજી દીધે. પછી અનુક્રમે હું યવનારૂઢ થયે, એટલે કન્યાની જેમ ધનાશા મને વરી. તેથો ધનના કારણે હું અહીંથી અન્યત્ર જવા ચાલે. આથી પૂર્વ દિશામાં છેડે દૂર જતાં એક વનમાં અતિસાર રોગથી પીડાતા મંદ સ્થિતિલિાળા એક સિદ્ધપુરૂષને મેં ભક્તિથી સ્વસ્થ કર્યા. એટલે તેણે સંતુષ્ટ થઈને મને For Private And Personal Use Only
SR No.533387
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy