________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરમતિ પ્રકર.
૧૩૩
વિરાય ધ્યાન લણવું. અને ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, પુદ ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્ય ઉદ, અધો અને તિછું એમ ત્રણ પ્રકારનું છે, તેમના આકાર-સંસ્થાન સંબંધી ચિન્તવન કર્યું તે સંસ્થાનવિચય ધ્યાન જાણવું. તે એવી રીતે કે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને લોક પ્રમાણ છે, તેમનું સંસ્થાન પણ લોકાકાશ જેવડું અને જેવું જ છે. (તે પ્રથમ કહે વામાં આવી ગયું છે. ) પુદગલ દ્રવ્ય અનેક આકારે વતે છે, અને અચિત્ત મહાસ્કંધ સર્વ લોકાકારે હોય છે. જીવ પણ શરીરાદિ ભેદે અનેક આકારે યાવત્ કેવળી સમુદ્દઘાત વખતે તે સંપૂર્ણ કાકા હોય છે. કાળ પણ જ્યારે (નવાપુરાણાદિ વર્તન) ક્રિયા માત્ર દ્રવ્ય પર્યાય રૂપ અપેક્ષિત હોય છે ત્યારે તે દ્રવ્યાકાર જ હોય છે; પરંતુ જ્યારે તે ( કાળદ્રવ્ય) સ્વતંત્ર અપેક્ષિત હોય ત્યારે તે તે અદીદ્વીપ બે સમુદ્રવતી એક સમયરૂપ જ લેખાય છે. ૨૪૮. હવે પરંપરાએ ધર્મધ્યાનનું વિશેષ ફળ દેખાડવા ગ્રંથકાર કહે છે:
जिनररवचनगुणगणं संचिन्तयतो वधाद्यपायांश्च । कर्मविपाकान् विविधान संस्थानविधीननेकांश्च ।। २४९ ।। नित्योदिनस्यैव क्षमाप्रधानस्य निरभिमानस्य । धुतमायाकलमलनिर्मलस्य जितसर्वतृष्णस्य ।। २५० ।। तुल्यारण्यकुलाकुलविविक्तवन्धु जनशत्रुवर्गस्य ।। समवासीचन्दन कल्पनप्रदेहादिदेहस्य ।। २५१ ।। आत्मारामस्य सतः समतृणमणिमुक्तलेप्टु कनकस्य । स्वाध्यायध्यानपरायणस्य दृढमप्रमत्तस्य ।। २५२ ।। अध्यवसायविशुद्धेः प्रशस्तयोगौविशुद्ध्यमानस्य । चारित्रशुद्धिमत्र्यामवाप्य लेश्याविशुद्धिं च ।। २५३ ।। तस्यापूर्वकरणमय घातिकर्मक्षयैकदेशोत्थम् ।
ऋद्धिप्रवेकविधववदुपनातं जातभद्रस्य ।। २५१ ॥ અથ–વીતરાગ પ્રભુના વચનોના ગુણોને, વધાદિક અપાયને, વિવિધ જાતના કવિપાકને અને અનેક જાતની સંસ્થાન રચનાને સમ્ય રીતે ચિંતવન કરતા, તેમજ નિત્ય ભવભીત, અત્યંત ક્ષમાયુ, અભિમાન રહિત, માયાદેવમુક્ત હોવાથી નિર્મળ, સર્વ તૃષ્ણ વર્જીત, ગામ અને અરણ્ય તથા શત્રુ અને મિત્રમાં સામચિત્ત, તેમજ વાસી અને ચંદનવડે અંગછેદન અને અંગ વિલેપનમાં સમભાવી, આ
* વાંસલો.
For Private And Personal Use Only