SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુપી સર TVE એક બુક શૈવેલી તેના ઉરૂર છે. આવી ક યાર હુડાનો આધુનિક સાગરમાં આત્યકતા નથી, લાભકારક નથી. કેમ !ન્તાવનામાં સ્પુસ કર્યો ઇનાં આ મુક લેખ માટે જે કાણુ !સ્થિત થયેલ છે તે જણાવેલ છે, પરંતુ અમારા નસ્ત્ર અભિપ્રાય તો એવો જ થાય છે કે આવા પ્રયાસો માત્ર નિરર્થક છે એટલું જ નહી પણ જૈનવરને હાનિકારક છે, એથી કુપમાં વૃદ્ધિ થાય છે અને લાભ બીલકુલ થતો નથી. વળી એમ ઉત્તાર લખ્યા કરવાથી ફ્લેશની શ્રેણ ચાલે છે, ઝુકની અંદર શું છે ? તે લખવાની જરૂર નથી. કારણ કે તે તે તેના નામપરથી જ સૂચિત થાય છે. તદુપરાંત જે છે તે અમને તે અશ્રાવ્ય લાગે છે. એટલે આટલેથી જ આવા લખાણે બંધ થાય એમ ઇચ્છીએ છીએ, ૫ પરિશિષ્ટ પર્વ –હિંદી ભાષાંતર, વિભાગ૧ લે. શ્રીઢિજયાનદ સુરીશ્વરના પરિવારના મુનિ તિલકવિજયજીએ આ પ્રયાસ કર્યો છે. અને તે શ્રી આત્મતિલક ગ્રંથ સેાસા-જામનગરે શાસ્ત્રી લીપીમાં છપાવીને બહાર પાડેલ છે, હિંદી ભાષામાં આવી છેંકાના ભાષાંતરો ડાર પડવાની બહુ જરૂર છે. અનુવાદકના પ્રયાસ ફળદાયક છે, આ વિભાગની અંદર જંબુસ્વામી ચરિત્ર સંપૂર્ણ આપ્યા ઉપરાંત શ્રી સખ્ય ભવસૂરિનું ચરિત્ર સમાવેલું છે, મૂળ ગ્રંથના સુમારે અધ ભાગ આવેલા છે. કિંમત . ૧ રાખેલ છે તે કાંઇક વધારે છે. બાકી પ્રેસકામ સુંદર છે. ૫. રા. મેહુનલાલ સાંકળતુ બેકારક મૃત્યુ આ ગ્રહરથ અમદાવાદના હીરા હતા. એમનો નોકરી પોલીસ ખાતામાં ફોજદાર તરીકેની હોવા છતાં અને જીંદગીનો મોટા ભાગ એ ખાતામાં પસાર કરેલો છતાં એમનામાં દયાળુપણું, માયાળુ સ્વભાવ અને પ્રમા!િકપણ વખાણવાલાયક હતું. એમનો જન્મ સંવત ૧૯૨૧માં થયો ડા, ઇંગ્રેજી ભાષાના અભ્યાસી હતાં અને ભવાભિની જીવાના પરિચયમાં રહેતાં છતાં ધર્મ સુસ્ત હતા, રાત્રિ ભોજનના ત્યાગી હતા. જ્ઞાનના અભ્યાસી હતા. ગુરૂ મહારાજના ભક્ત હતા. સાદાઇના સેવક હતા, એલાયક ગુરૂ ૫. શ્રી ચત્તુવિજયજી તથા ાંરેજયજી મહારાજના ઉપકારનુ અહિને શ સ્મરણુ કરતા હતા. સ્વામીભાઇ પ્રત્યે પ્રીતિ ધરાવનારા હતા. એ માત્ર ૧૫ દિવસની સામાન્ય માંદગીમાં હૃદયના અડી જવાથી પંચલ પાન્યા છે. પાતાની પાછળ પાંચ પુત્ર, એક પુત્રી અને એક સુજ્ઞ વિધવાને શોકગ્રસ્ત કરી ગયા છે. એમના સબં થમાં એક હકીકત ખાસ નોંધી રાખવા લાયક એ છે કે એમના હૃદયમાં ધાર્મિક વારાના પ્રદિપ્ત કરવામાં અને સુરક્ષિત રાખવામાં એમના ધર્મ પત્ની પૂરેપૂરા સાગર હતા. એમની સતતી પણ એમને પગલે ચાલે તેવી છે અને વ્યાપારમાં લવાળી છે. એક પુત્ર એલ. એમ. એન્ડ, એસ. ની ડીગ્રી મેળવી છે. ખીન્દ્ર હજુ વિદ્યાભ્યાસ કરે છે, શ્રી આગમાદય સાંમાંતના એએક એક આર્થિક સહાયક હોવા ઉપરાંત બંઇન્ટ સેક્રેટરી હતા. અમારી સભાનાં લાઇક મેમ્બર હતા. એમને અભાવ થવાથી એ બન્ને સંસ્થાને એવા સત્પુશ્યની ખામી પડી છે. પરંતુ ભાવી ભળવાન છે અને કાળ વિષમ છે. અને એમના આત્માને શાંતિ ઇચ્છીએ છીએ અને એમના ખડાળા કુટુંબને અંતઃકરણથી દીલાસો આપીએ છીએ. For Private And Personal Use Only
SR No.533385
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy