________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી શકે તે
'',
છુ કરવાની બેવડી ફરજ પ્રાપ્ત થાય છે તેને અંગે હવે વિચાર કરીએ, અન્યને પીત્તેશને જૈનહૃદય મળી જાય છે, સળગી ઉર્ફે છે અને મનમાં અનેં પીટા બહુ કાવે છે. કેઇને રડતાં એને રડી પડતાં દયાળુ માણસા વ્હેવામાં આવ્યા, કેઇના દ્ધિ જોઇને નરમ પડી જતાં આ હૃદયે અવલાયાં છે અને કોઇને પીડા સન્ડેન્ કરતાં નઈને નિ:શ્વાસ મૂકતાં અત:કરા દેખ્યાં છે. આ સર્વનું કારણ તેની માંતર લાગણી છે. મૈત્રી પ્રમાદ કરૂણા અને માધ્યસ્થ્ય ભાવનાનું સ્વરૃપ અન્યત્ર વિસ્તારથી ચચ્ચુ છે. તેમાં ત્રીજી કરૂણા ભાવનામાં પ્રાણી સહૃદયતા પૂર્વક અન્યનાં દુ:ખ જોઈ તેના કર્મની ગતિ વિચારે છે અને એકલી ભાવના ભાવી બેસી રહેતા નથી, પશુ ભાવનાકાળ પૂરા થતાં અન્યનાં દુ: ખા એાછાં કરવામાં અથવા દૂર કરવામાં પાવાથી ખનતી સહાય આપે છે. દરેકે દરેક ભાવનાને વ્યવહારૂ આકારમાં મૂકવામાં આવે તે જ તે ફળ આપે છે, વિચાર કરીને બેસી રહેવાથી લાભ થતા નથી. વિચાર પ્રમાણે હૃદયમાં લાગણી થવી જોઇએ અને લાગણી પ્રમાણે વ્યવડુાર થવે! જોઇએ. દુ:ખી કે વ્યાધિગ્રસ્તને દુ:ખમાંથી હેડાવવા અનેક વ્યવહારૂ કાર્ય થઇ શકે તેમ છે, તેમાંથી અગત્યનાં કાર્યો તરફ આપણે લક્ષ્ય આપીએ.
વ્યાધિનું દુ:ખ ઓછુ કરવા અને દૂર કરવા માટે પ્રથમ દરજ્જે હોસ્પીટલ ( ઔષધાલયા ) સ્થાપવાની જરૂર છે. મધ્યમ અને ગરીબ સ્થિતિના માણસા વ માન મોંઘવારીના અને સમ્ર હરીફાઇના વખતમાં મહા મુશ્કેલીએ પેાતાના ઉત્તરનિર્વાહ કરતા હેાય છે તેવામાં ગફલતથી કે અશાતા વેદનીયના ઉદયથી વ્યાધિને ભાગ થઈ પડે છે. આ વખતે તેમની એવડી કફ઼ાડી સ્થિતિ થાય છે. વ્યાધિને લઇને કામધંધા કે નોકરી કરી શકાતી નથી તેથી આવક ઘટી જાય છે અથવા મધ થાય છે અને વ્યાધિને અગે દવા અને કરીના ખરચ વધી પડે છે. આવા એવડા માર જે સહન ન કરી શકે તે ચિંતા અને વ્યાધિથી આખરે શરીરને ઘસાવી નાખી મરણશરણુ થાય છે, અને કદાચ જીવે છે તે પશુ જાણે જીવનને ઘસડતા માલૂમ પડે છે, મરવાને વાંકે જીવતા જેવા દેખાય છે. .આવી સ્થિતિ અને આવા સયેાગેામાં દવા કે માવજતના પૈસા, ડાકટરોનાં ખીલ અને પૌષ્ટિક ખારાકની ગેરટુાજરી કેવી દુ:ખદ સ્થિતિ ઉત્પન્ન કરે તે સહજ કલ્પી શકાય તેવુ છે. આવા વના માણુ સારૂં ઔષધાલય સ્થાપવાની અહુજ જરૂર છે.
સથી વધારે અગત્ય આરાગ્યગૃહ સ્થાપવાની છે. એને અ ંગ્રેજીમાં સેની. ટેરીયમ Senitarium કહે છે. એવા ગૃહમાં મંદવાડના ભાગ થયેલા માણુસા આવી વાસેા કરે છે. અને ત્યાં સ્થાન અને દવા તથા માવજતના લાભ લઈ વ્યાધિની પીડા એછી કરે છે અને માટે ભાગ સારા થઇ પેાતાને કામે લાગે છે. આવાં સેનીટેરીયમે અનેક રીતે ખંડુ ઉપયાગી છે. ઘણુા
વ્યા
૧ એટ્ અધ્યાત્મ કલ્પદ્રુમ પ્રસ્તાવ પ્રથમ ગ્રાંતસુધારસ યોગશાસ્ત્ર આદિ અંત.
For Private And Personal Use Only