________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે દ જારી,
पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी । विवेकः सोदर्यः प्रतिदिनमनीहा च भगिनी ॥ प्रिया क्षांतिः पुत्रो विनय उपकारः प्रियसुहृत् ।
सहायो वैराग्यं गृहमुपशमो यस्य स सुखी ॥ १॥ ' પુસ્તક ૩૦ મું] શ્રાવણ. સંવત ૧૮૩૩. વીર સંવત ૨૪૩. [અંક પ સે.
વર-વ-સંવાદ.
વન
( દરબારી કાન. ) જરા::
વન શાને રસ લે? (૨) મન મલકાવતી દિલ છલકાવી. અધર આંખ કરી ચાલે ઘડી બરનું તન-રાજય મળ્યું ત્યાં. ફડ થઇને ફલે. વાવન વિક્રગતિ ઇંદ્રિય-અને, ગગને ગમન કરાવે; પડીશ ખદબદતા ખાડામાં, અકલ કયાંથી આવે ? જોર બતાવે જેરૂ થઇને, લેશ નથી તુજ પરવા; અધવચ તું આડે આવીને, મંડી બકબક કરવા–
જા વનમાં મૃગજળ ભરવા. જપવા જરી દે તું મુજને, ભયને ભાર પતાવી: પોપાંબાઈનું રાય નથી અહીં, પુરાણ પઢવા આવી
વનમાં મૃગજળ ભરવા. જરા –
અબળા પણ મોટા મને, કાયર હું કરનારી; આંખ કરે જ્યાં આ અબળાની, દુનિયા સારી હારી. છેવન ગુમાન તું શિર ધરે ગુમાની, ખીલ્યું તે કરમારો પુષ્પ તને એ શિક્ષણ દેશે, જા તું ગુલાબ પાસે.
વનવ રત્નસિંહ-દુમકર,
For Private And Personal Use Only