________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હું છું !' 2},
તેથી પાર પડવાના આસન છે. તેથી ક! નિતિ છે મા ધરાવે છે અને તેમની પૂણ બાકારી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને માટે પધ્ધત
કેટલાક પોલી “ પડન પાર્ડન કરવા કરાવવાની પદ્ધતિ મંદ પડી જવાથી અને લખેલા પુસ્તકે શુદ્ધ કરવાનો પ્રયાસ કરનાર--કરી શકનાર મુનિઓની સંખ્યા અપ થઇ જવાથી સૂત્રેાની મતા ઉત્તરોત્તર અશુદ્ધ થવા લાગી કે જેથી, સામાન્ય બુદ્ધિમાન સાધુ પણ તે વાંચી શકે નહીં અને શુદ્ધતાને અભાવે અર્થ સમજી કે કહી શકે નહીં. આ મુશ્કેલી ટાળવાના હેતુથી દરેક સૂત્રેાની અનેક પ્રતા એકત્ર કરી એક પ્રતિ ( ગેસકાપી ) શુદ્ધ તૈયાર કરી એક વખતના પ્રયાસ નિર'તર ઉપયાગી ચ પડે અને અનેક મુનિરાજ તેના લાભ લઇ શકે તેટલા માટે તેને ઉંચા કાગળ ઉપર સુંદર ટાઇપથી શ્રેષ્ઠ ગણુાતાપખાનામાં છપાવીને બહાર પાડવાના નિરચાર કર્યો છે અને તે પ્રયત્ન કેટલેક દરજરે આગળ પણ વધેલે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઇને જે ફેરફાર કરવા પડે છે તે પૈકી આ ફેર દ્વાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું મિથ્યા આલમન લઇને મનમાન્યા ફેરફાર કરી શકાતા નથી..પ્રથમ સૂત્રેા મુખપાર્ક હતા-સુખેથીજ ભણાવવામાં આવતા હતા, ત્યારે તેને લખાવવાની પણ જરૂર નહાતી, પછી જયારે તેવી સ્મરણુશક્તિ ન ી-મંદ પડવા લાગી ત્યારે શ્રી કેહિ ગણી ક્ષમાશ્રમણુ મહારાજાએ ૫૦૦ આચાયોને એકત્ર કરી શ્રી વલુલીપુરમાં આજથી ૧૫૦૦વર્ષ અગાઉ તેને લખ્યા લખાવ્યા અને તેને વિનાશ થતા અટકાવી મહાન પુણ્ય પ્રાપ્ત કર્યું. આધુનિક સમયમાં છાપખાના વિગેરેના ઉપયોગી સાધના પ્રાપ્ત થવાથી તે સુત્રાની પ્રતિએ શુદ્ધ કરી છપાવીને બહાર પા ડવાના પ્રયત્ન શરૂ કરવામાં આળ્યે છે. આવી રીતે છપાવાથી પ્રથમ કરતાં ઓછી મુશ્કેલીએ—અથવા તા.વગર મુશ્કેલીએ સુત્રાની પ્રતિ લક્ષ્ય થઇ શકે તેમ થયુ છે પરતું તેટલા ઉપરથી તે વાંચવાના તેનુ પાન પાડન કરવાના અધિકારી શ્રાવકો પણ થઇ ગયા એમ માનવા જેવુ નથી. કારણ કે જો શ્રાવકને વાંચવાનો અધિકાર હેત તે! અદ્યાપિ પુસ્તકોના ભંડારા તા શ્રાવકાના કમજામાંજ છે, પરંતુ ખાસ કારછુસર તે વાંચવાના અધિકાર મુનિરાજને આપવામાં આવ્યે છે અને સાંભળવાને અધિકાર શ્રાવકોના રાળવામાં આવ્યું છે. આના અનેક કારણેા છે પણ તે શ્રદ્ધા વિના હૃદયમાં સી શકે તેમ નથી, અન્ય દનાના શાસ્ત્રોમાં પણ અધિકારી તે હરાવવામાં આવેલ જ છે. આકતરી રીતે આપણે વ્યવહારિક કેળવણીની અંદર પણ અધિકારોનું ધારણુ વારવાર સ્વીકારીએ છીએ અને તેથીજ જુદી જુદી લાઇનના લેનારા ખીજી લાઇનવાળાની મુખ્ય હાથમાં લઇ તે વાંચીને સમજાવી કે સમજી શકતા નથી. આ મામત વધારે વિવેચન કરવાની આવશ્યક્તા નથી, કારણ કે હાલમાં ‘સૂત્રે! શા માટે શ્રાવકો ન વાંચે ? ? એ પ્રશ્નના પવન ફેલાયેલેા જણાય છે, પર ંતુ કોઇ પણ પ્રકારે તેના રઠુસ્યના યથાર્થ સમજનાર મુનિ પાસેથીતે સાંભળવા
*
For Private And Personal Use Only