SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુરત ભાગનીય સ્થિતિની મોટાગમાં આપેલું ભાર સુવણું હતું તેને પશુ મૂકીને રાવણને ખાલી હાથે ચાલ્યુ જવું પડ્યું; તેલને સાથે લઈ જવાણી ની. વળી વિચાર કર કે ચૈત્રને ફોન છેત્યાં નથી ? ભુખ્યા શું ખાધું નથી ? લેાભીએ કેને શ્વેતા નથી અને કાળ અને પાના ભક્ષ રૂપ કરી દગ્ધ કરી દીધા નથી ? ’ અર્થાત્ યોવન ઉપર જેણે વિશ્વાસ રાખે તેમધા હેતુરાણા છે, સર્વ જાતિના અભય પદાથી ધાતુરાએ ખાધા છે, લોલીઆએ પેાતાના પુત્ર કે પિતાને પશુ ડગ્યા છે અને કાળ મોટા મેટ! ચક્રવર્તી રાન્તના પણ કાળીએ કરી ગયેલ છે. ઞા પ્રમાણેની સ્થિતિ હોવાથી હું પ્રાણી ! તું નિરંતર ચે તતા જ રહેજે, તેમાં પણુ અંત સમયે તે હુ જ ચેનજે અને આ શિખામણુ હૃદયમાં ધારણ કરી રાખજે. આ જગતમાં આ જીવને આ ભવમાં કે પરભવમાં એક ધર્મ જ શરણુસૂત છે, અન્ય કોઇ શરણમૃત થઈ શકે તેમ નથી, તેથી જ વારવાર ધર્મ કરવાને માટે પ્રેરૢ કરવામાં આવે છે. પ્રાણીની અશરણ્ય સ્થિતિ ખરાખર સમજવા માટે અનાથી સુનિનું ચરિત્ર ખાસ નજીવા યેાગ્ય છે, તે હવે પછીના આકમાં આપવામાં આવશે, અને ત્યારપછી શ્રાવક શરીરચિંતા ટાળ્યા પછી આગળ શું કરણી કરે તે અતાવવામાં આવશે. ( ાલુ. ) श्री सुरत आगमोदय समितिनी सीटींगमां आपलं भाषण. જૈતસિદ્ધાંતે કે જે સૂત્રેા તથા આગમના નામથી પ્રસિદ્ધ છે, તેની સખ્યા પૂર્વાચાએ ૪પ ની ઠરાવી છે, તેમાં ૧૧ અગ, ૧૨ ઉપાંગ, ૬ છેદ: ૪ મૂળસૂત્ર, ૧૦ પયજ્ઞા, ૨ નંઢી ને અનુયાગકાર--એટલાના સમાવેશ થાય છે. પયતાઓ ઘણા છે, અત્યારે પણ દશ ઉપરાંત બીજા લક્ષ્ય છે, છતાં ૪પ ગમે!ની સદર ઉસર્ઘુઢિ ૧૦ પન્નાનેજ ગણવામાં આવ્યા છે. ૭ છેઠે સૂત્રે! મુનિરાજના ઉત્સર્ગ અ પવાનુ માર્ગના બનાવનારા છે, તે વાંચવાની આજ્ઞા સાધ્વીને નથી. મુનિમાં પણુ અમુક હદ તેને માટે નિર્ણિત કરેલી છે. આ સમિતિનું સ્થાપન કરવાનો મૂળ ઉદ્દેશ ૪૫ આગમા પૈકી ૬ છેઃ સૂત્રોને ખાદ કરતાં માફીના ૨૯ ને પિનિયુક્તિ મળીને ૪૦ આગમે! ટીકા ( પંચાંગી ) સહિત શુદ્ધ કરીને પ્રગટ કરવાનો અને તેની સાધુ સારી સમક્ષ વાંચના કરાવવાના છે. અનેક ગુણગુણાલંકૃત, સાંપ્રતકાળે વતા તમામ આગમના અભ્યાસી હોવાથી યુગપ્રધાન ગણવા લાયક, વાંચન ને પન પા નમાં સત્ ઉદ્યમી પંન્યાસજી શ્રી આનદસાગર મહારાજની સહાયથી 'આ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે અને તેમની પૂર્ણ સહાયવડેજ આ કાર્ય ધારી મુદ For Private And Personal Use Only
SR No.533384
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy